SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃત્તિકારે આ ત્રણ અધિકારને નવ માખ્યાનોમાં વિભક્ત કરેલા છે. (૧) પંચપરમેષ્ટિ નમસ્કાર અને શ્રી મહાવીર સ્વામીના સંક્ષેપે કલ્યાણ હીપત્ર (૧૨) ૨૮ (૨) શ્રીમહાવીરદેવનાં અવન અને ગભરપહાર ક૯યાણક પત્ર ૪૯ (૩) તેમની માતાને જન્મ પહેલાં આવેલ ૧૪ રત્વો પત્ર ૭૧ (9 Sતેમનું જન્મકલ્યાણકપત્ર ૧૦% (૫) તેમની દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાશ-કલ્યા, પત્ર ૧૬૦ (૬) શ્રી પાર્શ્વનાથ અને શ્રીનેમિનાથનાં પાંચ દEL પાંચ કલ્યાણકો, પત્ર ૧૮૫ (૭) અંતરકાલ અને શ્રીહવભદેવનાં પાંચ કહ્યા, પત્ર ૨૧૪ (૮) સ્થવિરાવલી, પત્ર ૨૪૧. તે વ્યાખ્યાન અંતે શ્રી જણાવ્યું છે કે સ્થવિરાવલી પછી વખત હોય તો કાલિક સાયકથા વાંચવી (૯) પર્યુષણમાં સાધુસમાચારી. પત્ર ૨૮૧. ૨ કલ્પલતા વૃત્તિ મૂવ ગ્રંથના અર્થ બતાવીને, ગ્રંથકર્તા આશય સમજાવીને, તેમાં રહેલી ગૂઢતાને ઉકેલ કરીને, તે ગ્રંથને સ્પષ્ટ અને સુગમ કરવા માટે નિરૂક્ત (પદબંજન), પર્યાય, પિન, ચૂર્ણિ, અવણિ, ભાષ્ય, ટીકા, વૃત્તિ એમ જુદાં જુદાં લગભગ સમાનાર્થ નામ આપી વિવરણ વિવેચન કર્તાથી અન્ય વિદ્વાનો કરે છે. આમ કરવામાં પ્રસ્તુત અપ્રસ્તુતમયે દ્રઢ લા રહેતું નથી, કશા આડકથા વગેરે ઉમેરવામાં આવે છે તેથી ઘણી વખત “ મંદિરના દિકરતાં કળશ મોટો” એવું બની જાય છે. આ ટીકાઓનાં ખાસ નામો જેવાકે અથવોષિકા, દીપિકા, પ્રદીપિકા, ટીકાકારી આપે છે. પ્રાકૃત ભાષાSા પ્રચલિત લોકભાષા તસ્વરૂપે મટી ગઈ તેનો અભ્યાસ ઓછો-નહિવત થયો. સંસ્કૃત કે જે મૃતભાષા હતી તેને ગીર્વાણ ભાષાતરીકે ખૂન અભ્યાસ કરતા ચારે બાજુ વધ્યો એટલે જમાનાના બળે પ્રાકૃત ચોપર સંસ્કૃત વૃત્તિ-ટીક રચાતી ગઈ. કલ્પસૂત્ર આર્ય પ્રાકૃતમાં છે, અને તે પર આ સંસ્કૃત વૃત્તિ છે. આ વૃત્તિ રચવામાં જે હત છે તે સંબંધી કજીના શબ્દો એ છે કે કહ૫સવનાં નવ વાગ્યાનો જુદા જુદા ગ્રંથને અનુસારે સ્પષ્ટ રીતે, સુગમ અને સુબોધ કરીને કહું છું કે જેથી આ પુસ્તક જાપાનવાએ પાસે હોય હાથમાં હોય તે ન તો સૂત્રની, ન અવસૂરિની, ન વૃત્તિની કે ન તો અન્ય પાનાની જરૂર પડે છે. (ગ્રંથારંભના શ્લોક ૨ અને ૩.) “કેટલાક અલ્પબુદ્ધિને ઘણા ઉપાય કરવા છતાં સભા સમક્ષ કહે૫સુત્રનું Sાયાખ્યાન કરતું દુર થાય છે તેથી તેમના પર અનુકંપા કરીને આ સુગમ ' કહ૫વતા” મેં રચી છે કે જેથી આ એકમાંથી જ તે કહી શકાય.” (અંત પ્રગતિના છોક ૧૫, ૧૬.) જે ઇમછો તે ચર્ત મળે એમ આ વૃત્તિમાં કર્યું છે એ બતાવવા ક વૃત્તિનું નામ “કપલતા” રાખ્યું છે. For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy