SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૯૫સૂત્ર ખરતરગચ્છમાં શ્રી મહાવીર પ્રભુના અવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ ઉપરાંત ગર્ભપહરણને એક વધુ ગણી તેમનાં છ કલ્યાણક લાઉપોદઘત સ્વિીકારવામાં આવે છે અને વૃત્તિકાર તે ગચ્છના હોઈ તેમણે પણ તોજ મંતવ્ય સ્વીકારી પ્રથમ સૂત્રનો તોગ્ય અર્થ કર્યો છે, પણ તેના પર તેમણે B ૧૨ ||. હિs વિશેષ વિવેચન આ વૃત્તિમાં કર્યું નથી, જ્યારે તે પૂર્વે એટલે સે. ૧૯૨૮ માં કહપરિણાવલીમાં તપાગચ્છના શ્રી ધર્મસાગર ઉપાધ્યાયે ન જીરચેલી ટીકા, કે જેનો ઉલ્લેખ સમયસુંદરજીએ બે સ્થલે (કલપલતા પત્ર ૧૩૦, ૨૮૦) કર્યો છે એટલે કે જે પોતે જોઈ છે તેમાં ગર્ભાપહાર- કિરી | દિનને એક કલ્યાણક ન ગણવામાં શાં કારણો અને આધાર છે તે બતાવવામાં ઘણું વક્તવ્ય કર્યું છે, તો કોઈને એમ પ્રશ્ન થાય કે આ કત્તોએ શા | | માટે તે સંબંધીના વાપરત્વે મન સેવ્યું હશે ? આનો ઉત્તર પણ કોઈ એવો આપે કે તેઓ પોતે ખંડનમંડનમાં ઉતરવાની વૃત્તિવાળા નહીં હોય, અને ખાસ કરીને પર્યુષણ પર્વમાં જે સૂત્રની વાચના થાય તે સૂત્રપર વૃત્તિ લખતાં તે પવિત્ર દિવસોમાં ખંડનમંડનનો વાદ ખડો કરી અશાંત વાતાવરણ ઉભું કરવું એ દઇ નહિ એમ પોતાને લાગ્યું હશે, તેથી મૌન સેવ્યું હશે, પરંતુ મને લાગે છે કે તે વાદન ખંડનમંડનમાં પોતે આ વૃત્તિની આ પૂર્વે સં. ૧૬૭૨ માં પૂર્ણ કરેલા પોતાના “સામાચારીશતક” માં ઉતરીને પોતાના ગુચછના મંતવ્યનું મંડન કરી શકાય તેટલા વિસ્તારથી પણ આસામ્યપણે કરી નાંખ્યું હોઈ અહીં તેનું પુનર્કથન કરવું એ પિષ્ટપેષણ થાય તેથી આ વૃત્તિમાં લાંબું વિવેચન કર્યું નથી. જે સૂત્રના અર્થમાંથી પાંચ અને છ કલ્યાણકને વાદ ઉપસ્થિત થયો છે તે કલ્પસૂત્રમાં પ્રથમ “નમસ્કાર' કહ્યા પછી તુરતજ આવતું સૂત્ર છેઃ-ISણી કરી તે કાલે તે સમયે શમણુ ભગવાન મહાવીરનાં પાંચ હસ્તોત્તર (ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં) થયાં નામે હસ્તોત્તરામાં (દેવલોકમાંથી) ડુત થયા અને અવીને હિર ના ગર્ભમાં ઉત્પન્ન થયા, હસ્તોત્તરામાં ગર્ભમાંથી ગર્ભ સંહત થયો-ગર્ભાપાર થયો, હસ્તોત્તરામાં જન્મ થયો, હસ્તોત્તરીમાં મુંડિત થઈને શ્વાસમાંથી અગા૨૧/ પામ્યા-સાપુતીક્ષા લીધી, હસ્તારોમાં અનંત, અનુત્તર અનુપમ, નિબાધ-આધારહિત, નિવણ-અવરનું વર્ગનું, ક સુમસ્ત, પરિપૂર્ણ પ્રધાન એ૩ કવલનદર્શન સમુત્પન્ન થયું; સ્વાતિ (નક્ષત્ર)માં ભગવાન પરિનિવૃત્ત થયા-નિર્વાણ પામ્યા. ૧ આ પ્રમાણે હસ્તોત્તર નક્ષત્રમાં યવન ગર્ભ, ગર્ભપહાર, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન થયાં ને સ્વાતિમાં નિર્વાણ થયું; એમાં વનાદિસાથે | ગર્ભાપહાર આવ્યો તેથી રચવનાદિ કલ્યાણક છે તો તેને પણ કમાણક ગણવો, કારણ કે સંદેહવિવધ ટીકામાં કહ્યું છે કે ભાજપમથી, અવર-!િ કી ૧૨૫ For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy