SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandir કલ્પસૂત્ર વખત સુધી-ખાસ કરી વર્ષાકાલમાં એક ક્ષેત્રે સ્થલે વાસ કરવો તે પર્યુષણ-પર્યુષણ વિશેષ વખત સુધી નિરંતર ગમન-પરિભ્રમણ કરવું તેનું નામ હિંદી ઉપોદઘાત INI પરિબન્યા. આ પર્યુષણમાં પર્વના ૮ દિવસો નિયત થયા છે. તે છેલ્લો દિન-ભાદ્રપદ શુકલ પંચમી યા ચતુર્થી સંવત્સરી' કહેવાય છે, I 11 || થી આ સૂત્રમાં ત્રણ અધિકાર બતાવ્યા છેઃ-૧ જિનચરિત, ૨ સ્થવિરાવલી અને ૩ પર્યુષણા–સામાચારી. જિનચરિતમાં ૨૪ જિન-તીર્થકરો પૈકી |જી Lપહેલા અને છેલ્લા ત્રણનાં ટુંક વૃત્તાંતો છેૉથી લઈને એ પહેલાં આસત્રઉપકારી છેલા એટલે ૨૪ મા મહાવીરનું, પછી ર૩ મા શ્રી પાર્શ્વનાથનું, જીપછી ૨૨ મા શ્રીઅરિષ્ટનેમિ નમિનાથનું અને પછી ૧ લા શ્રીષભદેવનું–એ કમમાં આપેલ છે. તે ચારે ચરિતમાં દરેકના જીવનનો વિસ્તાર હિનથી. સર્વમાં તે દરેકના યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ થયાના દિને અવશ્ય આપેલ છે. તેને પવિત્ર અને મરણીય દિન ગણું કલ્યાણક' દિન કહેવામાં આવે છે. Gી સ્થવિરાવલીમાં શ્રી મહાવીર સ્વામીની પટ્ટપરંપરામાં તેમના ગણધરોથી માંડીને શ્રીદેવદ્વિગણિ સુધીમાં જે સ્થવિશે–પ્રભાવશાલી આચાર્યો થયા, જાતમનો નામનિર્દેશ ગોત્રાદિસહિત કરી તેમનું સ્મરણ કરેલ છે. (પત્ર ૨૩૭ સુધી.) પછી આ વૃત્તિમાં વૃત્તિકાર સમયસુંદરજીએ બીજ પણ સ્થવિરો | પોતાને લાગ્યા તે નામે –આર્યરક્ષિત, વૃદ્ધવાદિ અને સિદ્ધસેન, હરિભદ્ર, બપ્પભદિં, પાદલિપ્ત, મલયગિરિ, હેમચંદ્ર, રબપ્રભ, માનદેવ, માનતુંગ, | અભયદેવ, દેવંદ્ર, શાંતિ, જીવદેવ, વાદિદેવ નામના આચાર્યો-સૂરિઓ ગણાવ્યા છે ને છેવટે ત્રણ કાલિકાચાર્યનાં નામો આપી લખ્યું છે કે ગ્રીન દિન કાલિકાચાર્ય વીરનિર્વાણુથી ૯૯૩ વર્ષે અને વિ. સં. પર૩ માં થયા કે જેમણે પર્યુષણ પર્વ ભાદ્રપદ સુદિ પાંચમમાંથી ચોથમાં પ્રવર્તાવ્યું. તેમનો | વિશેષ સંબંધ પોતાની રચેલી કાલકાચાર્યકથામાંથી જુદો જોઈ લેવો. (પત્ર ૨૪૧.) પર્યુષણા સામાચારીમાં શ્રમણ-સાધુઓને નણવા અને પાલવા યોગ્ય સામાચારી-ક્રિયાઓ-વિધિઓ છે કે જેને આ વૃત્તિકારે અડાવીસ વાતની I ૧૧ || ૨૮ સામાચારી તરીકે જણાવી છે. (પત્ર ૨૪૨ થી ૨૮૧.) તેમાં ખાસ ર૪ મીમાં શ્રમણને પરસ્પર ક્ષામણાધિકારરૂપે જે મૂળસૂત્ર છે તે આ છે Sાવનગના આરંભમાં મૂકેલું છે. તે જનસાધુઓ જ માટે નહિ, પણ સર્વ મટે-સમસ્ત જગતના માનવો માટે એક મહાન ઉપદેશ છે. Forgive and Forbear-મા આપે, સહન કરો–એટલું જ નહિ, પરંતુ ક્ષમા સામાપાસેથી ચો, ક્ષમા આપતાં ને લેતાં મનમાં કંઈ પણ ક્રોધાદિ વિકાર ન રાખો, શાંત રાખો ને આપે. For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy