SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૪) યેાગસિમુચ્ચય આ છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દશનાદિ અય હાય છે, અને તે ખીજાઓને પ્રીતિ ઉપજાવે છે—નહિ કે દ્વેષ. (૨) પરમ ધારણા હેાય છે. ધારણા એટલે ચિત્તના દેશમ`ધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દ àાતી નથી, અર્થાત્ અન્યત્ર હર્ષ હાતા નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસનેા અયેાગ હાય છે. ( ૪ ) તથા નિત્ય-સવકાળ સદ્વિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હેાય છે, કે જે સમ્યગજ્ઞાનના ફળપણાએ કરીને હિતાયવતી હાય છે. આ સૃષ્ટિને ‘ કાંતા” નામ આપ્યું છે, તે યથાય છે. કારણ કે આ દૃષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવા પરમાભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બીજા બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતા હાય, તેપણ તેનું ચિત્ત સદાય શ્રુતધમ'માં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-વ્હાલી લાગે તે. આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા પુરુષ કાંત-કમનીય–પરમ રમ્ય ભાસે છે, એટલે અન્ય જીવાને બહુ પ્રિય–વ્હાલા લાગે એવા જનપ્રિય હાય છે, એટલે આ દૃષ્ટિને પણ · કાંતા' નામ ઘટે છે. અથવા આ ષ્ટિ યાગીજનાને બહુ પ્રિય છે, એટલે પણ તે કાંતા છે. આમ ખરેખર ‘કાંતા' એવી આ છઠ્ઠી સૃષ્ટિમાં પાંચમી ષ્ટિના જે નિત્ય દશનાદિ ગુણગણુ કહ્યો, તે તેા હાય જ છે, પણ તે વિશેષ નિ`ળપણે. એટલે નિત્યદશ ન, સૂક્ષ્મ બેધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની એર મળવત્તરતા વર્તે છે. " પ્રકાશ અત્રે જે દર્શીન થાય છે તે સ્થિરા દૃષ્ટિની પેઠે નિત્ય-અપ્રતિપાતી હાય છે, પણ વધારે નિમાઁલ અને બળવાન્ હાય છે. તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાના પ્રકાશ રત્નની જેમ સ્થિર હાય છે, પણ તેના કરતાં વધારે બળવાન તેજસ્વી હાય તિહાં તારાજ છે. તારાનેા પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા સ્થિર હોય છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ પુરુષને સમ્યગ્દÖનમય એધ-પ્રકાશ ચિદાકાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દન અર્થાત્ આત્માનુભવજન્ય સશ્રદ્ધાવત બેષ એટલે બધા સ્પષ્ટ હાય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દૃષ્ટિનેા એધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણુ પ્રથમ તે પરમજ્ઞાની એવા પ્રભુનુંપરમાત્માનું અવલખન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુસ્તર ભવસમુદ્ર પણ તે શુદ્ સહજાત્મસ્વરૂપ પ્રભુના પ્રમલ અવલખનથી ગેાપદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનખલથી આત્મા નિરાવલ'બનપણું પામી નિજ ગુરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ માવા આ સમ્યગ્દર્શની પુરુષના બેધ અત્યંત સૂક્ષ્મ હાય છે. દ્રવ્યાનુ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy