SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઉપેા દ્ થા ત “ येनात्माऽबुध्यतात्मैव परत्वेनैव चापरम् । અક્ષયાનન્તવોષાય, તસ્મૈ સિદ્ધાત્મને નમઃ ।”—શ્રી પૂજ્યપાદસ્વામી આ ચેાગષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષયનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે સામાન્ય પીઠિકારૂપે આત્માને દુ:ખકારણરૂપ પારતંત્ર્ય શુ' ? અને શાથી ? તથા સુખકારણરૂપ સ્વાતંત્ર્ય શું અને શાથી? તે વિચારવાનું પ્રાપ્ત થાય છે, કે જેથી ચાગનુ' અને આ ગ્રંથના વિષયનું' સ્વરૂપ સમજવુ. સુગમ થઇ પડે. અત્રે મુખ્ય ત્રણ વિભાગમાં વિચાર કરશું : (I) સામાન્ય પીઠિકા, (II) અભિધેય વિષય, (III) તાત્પર્ય મેષ, 1. પીઠિકા ૧. આત્મસ્વાત‘ત્ર્ય સુખ અને કપારતંત્ર્ય દુ:ખ, સર્વાં જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે સને પ્રયત્ન છે, છતાં તેને તે દુ:ખ ટળતુ નથી અને સુખ મળતું નથી તેનુ શું કારણુ ? એ પરથી અનેક સમ તત્ત્વજ્ઞાનીએના વિચારની ઉત્પત્તિ થઈ છે. પુન: પુનઃ જન્મવુ', 'પુનઃ પુન: મરવું, પુન: પુન: માતાના ઉદરમાં શયન કરવું, ‘પુનવિ નનનું પુનવિ માળ પુત્તવિઝનની ગરે શયનં, '—આ અનંત દુઃખમય જન્મમરણુપર’પરારૂપ ભવભ્રાંતિના અત કેમ આવે ? એનું પરમ ગંભીર તત્ત્વમથન કરતાં ભગવાન મહાવીદિ પરમ સમ† તત્ત્વદ્રષ્ટાઓને જે યથા માધરૂપ સમાધાન પ્રાપ્ત થયું, તે નિષ્કારણુ કરુણારસસાગર તે ભગવતાએ જગજીવાના કલ્યાણાર્થે આધ્યુ' છે. તેઓએ સ્વાનુભવથી સમ્યક્ તત્ત્વ નિર્ણાંય કર્યાં કે આ દેહાદિથી ભિન્ન એવી અજર અમર
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy