SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧૦ મ ૧ પ્રભુ કેટલાક દિવસ ત્યાં નિમન કરીને ચેાથું ચામાસું કરવા માટે પૃષ્ઠશ્ર પા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણ કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતા પ્રભુ ચાતુર્માસ્ય રહ્યા. ચામાસાને છેલ્લે દિવસે કાાત્સગ પારી ત્યાંથી નીકળીને કૃતમંગળ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્ર સ્થવિરપણે એળખાતા, આરંભી, પરિગ્રહધારી અને સ્ત્રી સંતાન— વાળા કેટલાક પાખ’ડીએ વસતા હતા. તેમના પાડાની વચમાં એક માટુ' દેવાલય હતુ', તેમાં તેના કુળક્રમથી આવેલી કેાઈ દેવતાની પ્રતિમા હતી. તે દેવાલયના એક ખુણામાં જાણે તેના સ્ત'ભ હાય તેમ નિષ્કપ થઈને વીરપ્રભુ કાર્યાત્સગ ધરીને રહ્યા. તે સમયે માઘ માસ હતા અને ટાઢ ઘણી દુઃસહુ પડતી હતી. પ્રભુ આવ્યા તે દિવસે તે પાખડીઆને તે દેવાલયમાં રાત્રે મહાત્સવ હતા. એટલે પુત્ર પરિવાર લઈ તેઓ હર્ષ થી દેવાલયમાં એકઠા થયા, પછી નૃત્ય ગીત કરીને જાગરણ કરવા લાગ્યા. તે જોઈ ગેાશાળા હાસ્ય કરીને ઓલ્યા અરે ! આ પાખડીઓ કાણુ હશે ? કે જેની સ્ત્રીઓ મદ્યપાન કરીને આમ નૃત્ય ગીત કરે છે.' તે સાંભળી તેઓએ કોપાયમાન થઇને તેને ઘરમાંથી કાઢી મૂકયા. ગેશાળા ટાઢથી હકારની જેમ ખ'ગસ કેચ કરતા અને ગાયક જેમ વીણા વગાડે તેમ દંત વીણાને વગાડતા બહાર ઉભા રહ્યો. થાડીવારે અનુક‘પા લાવી તેઓએ પાછા ગેાશાળાને અંદર દાખલ કર્યો. થોડીવારે તેની ટાઢ દૂર થઇ, એટલે પાછા ફરીવાર તે પ્રથમની જેમ ખેલ્યા. પાછેા તેને કાઢી મૂકયેા, વળી યા લાવીને પ્રવેશ કરાવ્યેા. એવી રીતે કાપ અને કૃપા કરીને તેઓએ ગેાશાળાને ત્રણ વાર કાઢયા અને પેસાડયા. જ્યારે ચાથી વાર ગાશાળો પેઠા ત્યારે તે ઓલ્યા કે, ‘અરે પાખડીએ ! અલ્પ બુદ્ધિવાળા એવા તમાને સાચું કહેતાં કેમ કાપ થાય છે ? તમારા આવા દુષ્ટ ચારિત્ર ઉપર કેમ કાપ કરતા નથી ? અને હું જે સ્પષ્ટ ખેલનારા છું, તેની ઉપર આમ વાર વાર કાપ કરે છે?' આ સાંભળી તેનું કુટ્ટન કરવાને યુવાન પાખડીએ તૈયાર થયા, એટલે તેમના વૃદ્ધો તેમને વારીને કહેવા લાગ્યા- આ મહાતપસ્વી મહાત્મા દેવાય ના કાઇ પીઠધારી કે ઉપાસક જણાય છે, માટે એના ખેલવાને ગણકારવું નહી, તે ભલે સ્વેચ્છાએ ખેલ્યા કરે, જો તમે તે સાંભળી ન શકતા હો તા વાદ્ય વગાડવા કરો. તેઓએ ‘તેમ કર્યું' અને અનુક્રમે સૂર્યોદય થયા એટલે વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ આવ્યા, અને નગર બહાર કાયાત્સગ ધરીને રહ્યા. ભાજનના અવસર થતાં ગેાશાળે પ્રભુને કહ્યું કે,’ ભગવન્ ! ભિક્ષા લેવા ચાલા, મનુષ્ય જન્મમાં સારરૂપ એક ભાજન જ છે.' સિધ્ધાર્થે પૂર્વની જેમ કહ્યું, ‘અરે ભદ્ર! અમારે ઉપવાસ છે.' ગાશાળે પૂછ્યું' કે, સ્વામી ! ત્યારે મારે આજ કેવા આહાર થશે ?? સિદ્ધા આલ્યા-આજે તે તારે નરમાંસની ભિક્ષા થશે.’ ગોશાળા ખેલ્યા-‘જયાં માંસના ગધ પણ ન હોય તેવે સ્થાનકે હું ભિક્ષા કરીશ.' આવા નિશ્ચય કરીને તે શ્રાવસ્તીપુરીમાં ભિા લેવા પેઠા. 66 એ નગરીમાં પિતૃદ્ધત્ત નામે એક ગૃહસ્થ હતા, તેને શ્રીભદ્રા નામે પ્રિયા હતી. તેને મૃતક પુત્ર આવતા હતા. એક વખતે તેણીએ શિૠત્ત નામના નિમિત્તિને આદરથી પૂછ્યું કે, ‘મારે સંતાન શી રીતે જીવે ?” તેણે કહ્યું, “ ભદ્રે ! જયારે તારે મરેલ સંતાન જન્મે, ત્યારે તેના રૂધિરયુક્ત માંસની દુધ, ઘી અને મધ સાથે મેળવીને ક્ષીર કરવી, પછી પો ધુળવાળા કોઇ સારા ભિક્ષુક આવે તેને આપી દેવી. તેમ કરવાથી જરૂર તારાં સ તાન જીવશે અને તારી પ્રસૂતિ નાશ નહીં પામે; પણ તે ભિક્ષુક જ્યારે ભાજન કરીને જાય ૬
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy