SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સ ૮ મા પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ચાગ્ય એવું આ કામ કર્યું નથી. હું સ્વામિન્ ! જેવી રીતે દુર્જનની વાણીથી તમે મને એકદમ છેાડી દીધી તેમ મિથ્યાર્દષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મ ને છેડશેા નહિ.’” આ પ્રમાણે કહીને સીતા મૂર્છા ખાઈ ભૂમિપર પડવાં, ફીવાર સાવધાન થઈ ને મેલ્યાં કે “ અરે ! મારા વિના રામ કેમ જીવશે ? હા ઇતિ ખેદે ! હું... મરી ગઇ. હે વત્સ ! રામને કલ્યાણુ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગમાં તને નિરૂપદ્રવપણું થાઓ. હવે તું રામની પાસે સત્વર જા.’” ‘પછી મહા વિપરીત વૃત્તિવાળા છતાં સતીઓમાં મુખ્ય એવાં આ સીતા હજુ તેનાપર આવી મહા ભક્તિ રાખે છે,' આવે વિચાર કરતા કૃતાંતવદન સેનાપતિ સીતાને પ્રણામ કરીને અને તેને ત્યાં મૂકીને માંડમાંડ ત્યાંથી પાછા ફર્યા. 路 然闵火烧限限所屬FR权限R防防的 इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सीतापरित्यागो नामाष्टमः सर्गः ॥ ८ ॥ WRVIWR& 烧烧器B8
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy