SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું : ૧૦૩ પિકાર કર્યો, પરંતુ તેણે તે અનાથ હોય તેમ બધી નગરીને ચરણઘાતથી ભાંગી નાંખી અને એ પ્રમાણે ક્રીડા કરીને ગરૂડની જેમ ઉડી શીધ્રપણે રામની પાસે આવ્યું. રામભદ્રને નમીને સીતાને ચૂડામણિ તેણે આગળ ધર્યો; તેથી સાક્ષાત્ સીતા આવ્યાં હોય તેમ તે ચૂડામણિને લઈને રામે વારંવાર સ્પર્શ કરીને પિતાના હૃદયમાં ધારણ કર્યો. પછી રામે પુત્રની જેવા પ્રસાદથી હનુમાનને આલિંગન દઈને ત્યાંનું વૃત્તાંત પૂછયું, એટલે જેની ભુજાના પરાક્રમની હકીક્ત સાંભળવાને બીજાઓ તત્પર થઈ રહેલા હતા એવા હનુમાને રાવણનું પિતે કરેલું અપમાન અને સીતાની બધી પ્રવૃત્તિ યથાર્થ રીતે કહી સંભળાવી. 82388888888888888 [888888888888888888933 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ' महाकाव्ये सप्तमे पर्वणि सीताप्रवृत्यानयनोनाम પષ્ટસઃ || ૬ || 9898Ø3 83 83 Q942888888888888888
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy