SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પવૐ ... ૬૯ સુર, અસુર અને રાજાઓની સમક્ષ સર્વ સાવદ્ય યાગનુ પ્રત્યાખ્યાન કર્યું અર્થાત્ ચારિત્ર અંગીકાર કર્યું.. તેજ વખતે તેમને મનઃપ વ નામે ચાથુ' જ્ઞાન ઉત્પન્ન થયું; અને દેવતા વિગેરે સર્વે પ્રભુને પ્રણામ કરીને પાતપેાતાને સ્થાને ગયા. પછી ખીજે દિવસે ષ્ટિ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યુ. ત્યાં દેવનાએએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક સુવ`પીઠ રચાવી. પછી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરીસહાને સહન કરતા એવા પ્રભુ છદ્મસ્થપણે ત્રણ માસ પર્યંત વિહાર કરી સહસ્રામ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્ય. પીપળાના વૃક્ષ નીચે પ્રભુ કાર્યાત્સગ ધ્યાને રહ્યા. જગતના ગુરૂ એવા પ્રભુએ સુભટ જેમ કિલ્લા ઉપર ચડી શત્રુઓને મારે તેમ શુકલ ધ્યાનના ખીજાં પાંચા ઉપર ચડી ઘાતિકના નાશ કર્યા. તત્કાલ પાષમાસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરાએ આવીને ચાર ચાર દ્વારવાળો સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળુ' સમાસરણ રચ્યુ'. તેમાં પ્રભુએ પૂ દ્વારથી પ્રવેશ કરી તેની મધ્યમાં રહેલા એક હજાર ને એંશી ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; અને તીશયનમ:' • એમ ઉચ્ચાર કરી રત્નસિંહાસન પર પૂર્વ મુખે વિરાજમાન થયા. દેવતાઓએ તેમના જેવાજ ત્રણ પ્રતિષિ’બે વિષુવી બીજી ત્રણ દિશામાં સ્થાપન કર્યા'. પછી મયૂરી જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે, તેમ મનુષ્ય દેવતા વિગેરે સ” પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્કંઠા રાખીને ચેાગ્ય સ્થાને બેઠા. તે અવસરે સૌધમ કલ્પના ઈંદ્ર મસ્તક વડે પૃથ્વીતળના સ્પર્શ કરી શીતલનાથ સ્વામીને પ્રણામ કરી જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. જિલ “હું ત્રણ ભુવનેાના પતિ ! જે પુરુષ તમારા ચરણકમલના નખની ક્રાંતિના જાલરૂપી જળના પ્રવાહમાં સ્નાન કરી કરીને પેાતાના આત્માને પવિત્ર કરે છે તેઓને ધન્ય “છે. સૂર્યથી જેમ આકાશ, હંસથી જેમ સરાવર અને રાજાથી જેમ નગર તેમ તમારાથી “આ ભારતક્ષેત્ર શેલે છે. સૂર્યને અસ્ત અને ચંદ્રના ઉયના અંતરમાં અંધકારથી “જેમ પ્રકાશ પરાભવ પામે છે તેમ નવમા દશમા એ પ્રભુના અંતરમાં મિથ્યાત્વથી ધર્મ પરાભવ પામ્યા છે. વિવેકરૂપી લાચન વગરનું આ જગત્ અંધ થઈ જાણે દિગ્મૂઢ થયું “હાય તેમ સર્વ પ્રકારે કુમાર્ગર્ગામાં પ્રવર્તો છે. સર્વ લેકે ભ્રાંતિ પામીને અધમ ને “ધબુદ્ધિથી, અદેવને દેવબુદ્ધિથી અને અને ગુરૂમુદ્ધિથી ગ્રહણ કરે છે. એવી રીતે આ “જગત્ નરકરૂપ ખાડામાં પડવાને જેવામાં તૈયાર થયેલું હતુ. તેવામાં જ તેના પુણ્યાયથી સ્વાભાવિક દયાના સમુદ્ર એવા તમે અવતરેલા છે. હે પ્રભુ ! જ્યાં સુધી તમારું વચન રૂપી અમૃત આ લેાકમાં પ્રસર્યું નથી ત્યાં સુધીજ આ લેાકમાં મિથ્યાત્વ રૂપી સ “ચિરકાલ સમ થઈ પ્રવો છે. પણ ઘાતિકર્મના ક્ષયથી જેમ તમેને કેવળજ્ઞાન ઉત્પન્ન “યું છે તેમ તમારા ઉપદેશથી આ જગતને મિથ્યાત્વના નાશ થઇને સમક્તિની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રેન્દ્ર વિરામ પામ્યા, એટલે શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી આ પ્રમાણે દેશના આપવા માંડી આ સ`સારમાં સર્વ પદાદિ વિવિધ જાતનાં દુઃખનાં કારણ અને ક્ષણિક છે, તેથી “સ” પ્રાણીઓએ માક્ષને માટે પ્રયત્ન કરવા જોઈએ, તે મેાક્ષ સવર્ કરવાથી થઈ શકે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy