SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫ મુ ૨૨૭ અહી” સ્તંભની પેઠે સ્થિર રહેલા કનકશકિતને જોઈ પેલા દુરાશય હિમશૂલ દેવતાએ તેમને ઉપસ કરવા માંડયા. તે અધમદેવને ઉપસર્ગ કરતા જોઈ વિદ્યાધરાએ આવી ક્રાધથી તેને ત્રાસ પમાડયા. સ જના સત્પુરૂષના પક્ષમાંજ રહે છે. તપસમૂહના ગિરિરૂપ તે મુનિ પ્રતિમા ત્યાંથી વિહાર કરી રત્નસ ચયા નગરીએ આવ્યા; અને તે નગરીની ખહાર સૂનિપાત નામના ઉપવનમાં આવી તેમણે પતની જેમ સ્થિર થઈને એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. તેજ રાત્રિએ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા તેમને ક્ષણવારમાં ઘાતિકમાઁ ના ક્ષયથી ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તે મહાશયના કેવળજ્ઞાનના મહિમા કર્યો. હિમણૂલ તે જોઇ ભય પામીને તેમને શરણે આવ્યેા. વાયુધે પણ તે મહિર્ષના કેવળજ્ઞાનના ઉત્સવ કર્યાં, અને તેમની દેશના સાંભળી પાછે! નગરીમાં ગયા. 6 એકદા કાડાગમે દેવતાઓએ અને રાજાઓએ સેવેલા ક્ષેમકર પ્રભુ ત્યાં આવીને સમેાસર્યા. સેવકાએ આવી વાયુધને કહ્યું- હે સ્વામી ! ફ્રેમ'કર પ્રભુ ઉદ્યાનમાં સમા સર્યા છે.’ તેઓને સાડાબાર કાટી સેાનૈયા આપી વાયુધ પિરવાર સાથે ક્ષેમ કર પ્રભુની પાસે ગયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંઢી ભકિતથી પાસે બેસી ધ દેશના સાંભળી દેશનાને અંતે વાયુધ ચક્રી એલ્યા- સ્વામી ! આ દુરૂત્તર સ`સારસાગરથી હું ભય પામ્યા છું, માટે કુમાર સહસ્રાયુધને રાજ્ય પર બેસારી જ્યાં સુધીમાં આવું ત્યાં સુધી મને દીક્ષા આપવાને આપ અહીં રહેવા કૃપા કરો.’ પ્રભુએ કહ્યું–‘ ધર્મ કામાં પ્રમાદ કરવા નહી'. ' તે સાંભળી વાયુધે તત્કાળ પેાતાની નગરીમાં આવી સહસાયુધને રાજ્ય પર બેસાર્યા. પછી સહસ્રાયુધે જેમના નિષ્ક્રમણેાત્સવ કરેલા છે એવા વજ્રાયુધ ચક્રી શિખિકાપર એસી ફ્રેમ કર પ્રભુની પાસે આવ્યા. ત્યાં ચારહજાર રાણીઓ, ચારહજાર મુગટધારી રાજાએ અને સાતસા પોતાના પુત્રાની સાથે વાયુષે વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરતા અને પરીસહાને સહન કરતા વાયુધ મુનિ વિહાર કરતાં કરતાં સિદ્ધિ પર્વતે આવ્યા. હું ઉપસગેર્ઝાને સહન કરીશ ' એવી શુદ્ધ બુદ્ધિથી તેણે ત્યાં વિરોચન નામના સ્તંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. હવે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના પુત્ર મણિકુભ અને મણિકેતુ ચિરકાલ ભવાટવીમાં ભમી, અંતે ખાલ તપ કરી અસુરકુમાર થયા હતા; તેએ સ્વેચ્છાએ ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા; એટલે તેમણે મહર્ષિ વાયુધને જોયા. પૂર્વના અમિતતેજના ભવના ઔરથી તે બંને જણ વૃક્ષને એ મહિષા ઉપદ્રવ કરે તેમ તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રથમ સિંહ થઈને વાંકુર જેવા તીક્ષ્ણ નખથી બે પડખે રહી તેમના દેહને ઉઝરડવા લાગ્યા. પછી થેાડીવારે એ હાથી થઇ અતવેદીની જેમ સૂંઢના આઘાતથી, દાંતના પ્રહારથી અને પગના દુઃસહ પાતથી તેમને મારવા લાગ્યા. પછી સ` થઇને તે મહિષના પડખામાં શકટના પાશની પેઠે દૃઢ બધે ભરડો લઈ લટકવા લાગ્યા. પછી રાક્ષસ થઇને પે.તાની દાઢ જેવી તીક્ષ્ણ કાતીથી તે મુનિને મોટો ઉપદ્રવ કરવા લાગ્યા. એવી રીતે તેઓ મુનિને વિવિધ ઉપસર્ગો કરતા હતા; તેવામાં ઇદ્રની રંભા, તિલેાત્તમા વિગેરે અપ્સરાએ અને બીજી દેવાંગનાએ અહુ તને વાંઢવા જતી હતી. તેમણે મુનિને ઉપસર્યાં કરતા તે બંને દેવતાઓને ક્રીડા, એટલે · અરે પાપીએ ! તમે આવા ઉત્તમ મુનિ ઉપર આ શુ' આરંભ્યુ છે ? ' એમ કહેતી તેઓ વેગ વડે આકાશમાંથી નીચે ઉતરી. તેમને ઉતરતી જોતાંજ તે બંને દેવતાએ ક્ષેાભ પામીને ત્યાંથી નાસી ગયા. સૂર્યને પ્રકાશ થતાં ઘૂવડ પક્ષી કેટલીવાર ટકી શકે ? ’ પછી રંભાદિક દેવાંગનાઓએ ઇંદ્રની જેમ તે મુનિની આગળ ભક્તિથી નૃત્ય કરવા માંડયુ, પછી
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy