SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો દર્શનથી પેાતાના આત્માને પવિત્ર થયેલા માની તે દેવીએ પરિવાર સાથે મુનિને વાંદી પાતાતાને સ્થાનકે ગઈ. २२८ વાયુધ મુનિએ વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી, અનુપમ યમનિયમ ધારણ કરી, ત્યાંથી પૃથ્વી પર વિહાર કર્યા. રાજા સહસ્રાયુધ રાજશ્રેણીવડે શેાભિત થઈ વિવાહિત રાજપુત્રીની જેમ પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષ્મીને ભાગવવા લાગ્યા. એક વખતે તે નગરીમાં મુનિગણુથી વીટાયેલા પિહિતાશ્રવ નામે ગણધર મહારાજ સમાસર્યા; એટલે સહસ્રાયુધે તેમની પાસે આવી ભક્તિ વડે તેમને વંદના કરી અને ક માં અમૃતવૃષ્ટિ જેવી તેમની દેશના સાંભળી, તે દેશનાથી આ સ`સારને ઈંદ્રજાળની જેવા અસાર જાણી તેમણે પેાતાના પુત્ર શતલિને રાજ્ય પર બેસારી પિહિતાશ્રવ ગણધરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરૂ પાસેથી દ્વિવિધ શિક્ષા ગ્રહણ કરીને તેમણે પૃથ્વી પર વિહાર કરવા માંડયા. એક વખતે સહસ્રાયુધ મુનિ વિહાર કરતાં કરતાં ચંદ્રને બુધ મળે તેમ વાયુધ રાજિષને અકસ્માત્ મળી ગયા; પછી બંને પિતાપુત્ર સંયુક્તપણે સદા તપધ્યાનમાં તત્પર થઈ પરીસહને સહન કરી, પોતાના શરીરની પણ અપેક્ષા છેાડી દઇ ક્ષમારૂપ ધનને ધારણ કરી, પુર, ગ્રામ અને અરણ્ય વિગેરેમાં વિહાર કરતાં ઘણા કાળ એક દિવસની જેમ સુખે નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે બંને મુનિઓએ ઇષાભાર નામના ગિરિ ઉપર ચડી ‘પાદાપગમ ' નામે અનશન ગ્રહણ કર્યું. આયુષ્યના ક્ષય થતાં તે મહા મુનિવરેાએ પરમ સમૃદ્ધિવાળા ત્રીજા ત્રૈવેયકમાં અહમિદ્રપણાનુ અદ્ભુત પદ્મ પ્રાપ્ત કર્યું, અને પચવીશ સાગરોપમની સ્થિતિ ત્યાં નિગમન કરી, ☆的 烧烧烧烧烧B防火防爆防烧限公爐烤肉烧烤好呀 इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ देवस्य षष्टसप्तमभववर्णनो नाम तृतीयः सर्गः ॥ SET T 腐88多加防KBB的防务限加WWR防腐防爆烧烧限 ૧ જેમણે આશ્રવ ઢાંકી દીધા છે એવા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy