SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જી ४७ સર્પિણી ને ઉત્સપ્પણી કાળની એક દર સંખ્યા વીશ કોટાકોટી સાગરોપમની થાય છે; તે કાળચક્ર કહેવાય છે. પ્રથમ આરામાં મનુષ્યે ત્રણ પત્યેાપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા અને ચેાથે દિવસે ભેાજન કરનારા હોય છે. તેઓ સમચતુરસ સંસ્થાનવાળા, સ લક્ષણાથી લક્ષિત; વઋષભનારાચ સહનન ( સ`ઘયણ ) વાળાં અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધ રહિત, માન રહિત, નિષ્કપટી, લાભવર્જિત અને સ્વભાવથી જ અધના ત્યાગ કરનારા હોય છે. ઉત્તરકુરુની પેઠે તે સમયે રાત્રિદિવસ તેએના ઇચ્છિત મનાથને પૂર્ણ કરનારા, મદ્યાંગાદિ દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા હોય છે. તેમાં મદ્યાંગ નામે કલ્પવૃક્ષેા યાચના કરવાથી તત્કાળ સ્વાષ્ટિ મદ્ય વિગેરે આપે છે. ભૃતાંગ નામનાં કલ્પવૃક્ષે ભંડારીની પેઠે પાત્રા આપે છે. સૂર્યાંગ નામનાં કલ્પવૃક્ષેા ત્રણ પ્રકારનાં વાજીત્રા આપે છે, દીપશિખા અને જ્યેાતિષિકા નામના કલ્પવૃક્ષા અત્યત ઉદ્યોત આપે છે. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષ વિચિત્ર પુષ્પાની માળાએ આપે છે. ચિત્રરસ નામનાં કલ્પવૃક્ષ રસાઇઆની પેઠે વિવિધ જાતનાં ભેજન આપે છે. મણ્ડંગ નામનાં કલ્પવૃક્ષેા ઇચ્છિત ભૂષણા ( ઘરેણાં ) આપે છે. ગેહાકાર કલ્પવૃક્ષેા ગંધવ નગરની પેઠે ક્ષણવારમાં સારાં ઘર આપે છે અને અનગ્ન કલ્પવૃક્ષા હુંચ્છા પ્રમાણે વસ્ત્ર આપે છે. એ તમામ વૃક્ષેા બીજા પણ અનેક ઇચ્છિત અર્થ આપે છે. તે કાળે ભૂમિ શર્કરા કરતાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને નદી વગેરેનાં જળ અમૃત સમાન મધુરતાવાળાં હાય છે. તે આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંહનનાદિક અને કલ્પવૃક્ષાના પ્રભાવ ન્યૂન ન્યૂન થતા જાય છે. . ખીજા આરાના પ્રારંભમાં મનુષ્યા એ પત્યેાપમના આયુષ્યવાળા, બે કાશ ઊંચા શરીરવાળા અને ત્રીજે દિવસે ભાજન કરનારા હોય છે. તે કાળે કલ્પવૃક્ષે! કાંઈક ન્યૂન પ્રભાવવાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી અને જળ પણુ મામાં પ્રથમથી જરા ઉતરતાં હાય છે. પહેલા આરાની જેમ આ આરામાં પણ, હસ્તીની શુઢમાં જેમ આછી એછી સ્થૂળતા હાય છે તેમ સ ખાખતમાં અનુક્રમે ન્યૂનતા થતી જાય છે. ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્યા એક પલ્યાપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને બીજે દિવસે ભેજન કરનારા હોય છે. આ આરામાં પણ પ ની જેમ ર, આયુષ્ય, પૃથ્વીનું મા અને કલ્પવૃક્ષના મહિમા ન્યૂન થતા જાય છે. ચેાથે। આરા પૂર્વના પ્રભાવ(કલ્પવૃક્ષ, સ્વાદિષ્ટ પૃથ્વી અને મધુર જળ વગેરે)થી રહિત હાય છે. તેના પ્રારંભમાં મનુષ્યા કેટિ પૂર્વના આયુષ્યવાળા અને પાંચશે. ધનુષ ઊંચા શરીરવાળા હેાય છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય સ વ ના આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા હેાય છે તથા છઠ્ઠા આરામાં ફક્ત સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથ ઊંચા શરીરવાળા હાય છે. એકાંત દુઃખમા નામે પહેલા આરાથી શરૂ થતા ઉત્સર્પિણી કાળમાં એ જ પ્રમાણે પધ્ધાનુપૂર્વી થી છ આરામાં મનુષ્ય જાણવા. સાગરચ`દ્ર અને પ્રિયદર્શીના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા, તેથી તેઓ નવશે' ધનુષના શરીરવાળા તેમજ પલ્યાપમના દશમાંશ આયુષ્યવાળા યુગલીઆ થયા. તેનુ શરીર વઋષભનારાંચ સંહનનવાળું અને સમચતુરસ્ર સંસ્થાનવાળું હતું. મેઘમાળા વડે જેમ મેરુપર્યંત શેાલે તેમ જાત્યવંત સુવણૅની કાંતિવાળા તે યુગ્મધમી (સાગરચન્દ્રના જીવ) પોતાની પ્રિંયુંગુ વણુ વાળી સ્ત્રી વડે શેાભતા હતા. lલ અશોકદત્ત પણ પૂર્વ જન્મમાં કરેલા કપટથી તે જ ઠેકાણે શ્વેત વર્ણવાળા, ચાર દાંતપાં તુલા હસ્તી જેવા હસ્તી થયા. એક વખતે સ્વેચ્છાએ તે હસ્તી કરતા હતા થા પાતાના પૂર્વજન્મના મિત્ર (સાગરચન્દ્ર)ને જોયા. તામાં
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy