SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સંર્ગ ૩ જે હાસ ને હાસતિ, શ્વેત ને મહાશ્વેત, પચક ને પચકાધિપ એવાં નામ છે. તે વાણુવ્યંતર કહેવાય છે.” “રત્નપ્રભાના તળની ઉપર દશે ન્યૂન આઠ સો જન જઈએ ત્યારે તિષ્ક મંડળ આવે છે. પ્રથમ તારાઓ છે, તેની ઉપર દશ જન સૂર્ય છે. સૂર્યની ઉપર એંશી યેજને ચંદ્ર છે. તેની ઉપર વશ એજનમાં ગ્રહે રહેલા છે. એ પ્રમાણે જાડાઈ માં એક સે દશ એજનમાં તિર્લોક રહે છે, જંબુદ્વીપના મધ્યમાં મેરુપર્વતથી અગિયાર સે ને એકવીશ જન છે. મેરુને નહી' સ્પર્શ કરતું. મંડળાકારે રહી સવ દિશામાં વ્યાપ્ત થઈ રહેલું તિષ્યક્ર ભમ્યા કરે છે. ફક્ત એક ધ્રુવનો તારે નિશ્ચળ છે. તે તિષ્યક્ર લેકના અંત ભાગથી અગિયાર સે ને અગિયાર જન અંદર રહીને લેકાંતને નહીં સ્પર્શ કરતું મંડળકારે રહેલું છે. નક્ષત્રોમાં સર્વની ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને સર્વેની નીચે ભરણી નક્ષત્ર છે. સર્વથી દક્ષિણમાં મૂલ નક્ષત્ર છે અને સર્વથી ઉત્તરમાં અભિજિત્ નક્ષત્ર છે. આ જબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણોદધિમાં ચારે ચંદ્ર અને ચાર સૂર્ય છે. ઘાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. કાળાદધિમાં બેતાળીશ ચંદ્ર અને બે તાળીશ સૂર્યો છે. પુકરાદ્ધ માં બોતેર ચંદ્ર અને તેરે સૂર્યો છે. એવી રીતે અઢીદ્વીપમાં એક સે ને બત્રીસ ચંદ્ર અને એક સે બત્રીશ સૂર્ય રહેલા છે, તેમાંના એક એક ચંદ્રને અઠયાવીશ ગ્રહો, અઠયાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવસે ને પંચોતેર કટાકોટી તારાઓને પરિવાર છે. ચંદ્રનું વિમાન વિસ્તારમાં અને લંબાઈમાં એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપ્પન ભાગનું છે. સૂર્યનું વિમાન તેવા અડતાળીશ અશેનું લાંબુ-પહોળું છે. ગ્રહોનાં વિમાન અદ્ધ યોજનમાં છે અને નક્ષત્રોનાં વિમાન એક એક ગાઉના છે. સર્વથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું વિમાન અર્ધાકેશનું છે અને સર્વથી જઘન્ય આયુષ્યવાળા તારાનું વિમાન પાંચ સે ધનુષનું છે. તે વિમાને ઊંચાઈમાં મર્યક્ષેત્રની અંદરના ભાગમાં(પીસ્તાળીસ લાખ જનમાં) લંબાઈ કરતાં અર્ધા પ્રમાણમાં છે. તે સર્વ વિમાનની નીચે પૂર્વ તરફ સિંહો છે, દક્ષિણ તરફ હાથીઓ છે, - પશ્ચિમ તરફ વૃષભે છે અને ઉત્તર તરફ અ છે. તેઓ ચંદ્રાદિકનાં વિમાનનાં વાહને છે. તેમાં ચંદ્ર-સૂર્યના વાહનૂભૂત સેળ હજાર આભિગિક દેવતાઓ છે, ગ્રહના આઠ હજાર છે, નક્ષત્રના ચાર હજાર છે અને તારાઓના બે હજાર આભિયોગિક દેવતા છે. પિતાના એવભાવથી જ ગતિ કરનાર ચંદ્રાદિકના વિમાનની નીચે તેએ અભિયોગ્ય કર્મ વડે કરીને નિરંતર વાહનરૂપ થઈને રહે છે. માનુષેત્તર પર્વતની બહાર પચાસ પચાસ હજાર પેજને પરસ્પર અંતરિત થયેલા સૂર્ય અને ચંદ્ર સ્થિરપણે રહેલા છે. તેમના વિમાન મનુષ્યક્ષેત્ર સંબંધી ચંદ્ર-સૂર્યના માનથી અરધા પ્રમાણવાળા છે. અનુક્રમે દ્વીપોની પરિધિની વૃદ્ધિથી તેમની સંખ્યા વધતી જાય છે. સારી લેશ્યાવાળા અને ગ્રહ, નક્ષત્ર તથા તારાઓની પરિવારિત થયેલા, સંખ્યારહિત (અસંખ્ય ) એવા સૂર્ય ને ચંદ્રો ઘંટાને આકારે મનહર લાગે તેવી રીતે રહેલા છે અને તેઓ સ્વયંભૂરમણ સમુદ્રની અવધિ કરીને લક્ષ-લક્ષ જનવડે અંતરિત થયેલા પિતાપિતાની પંક્તિઓ વડે હમેશાં સ્થિર રહેલા છે. મધ્યલકમાં જબૂદ્વીપ અને લવણસમુદ્ર વિગેરે સારા સારા નામેવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રી એક બીજાથી બમણ બમણા વિસ્તારમાં રહેલા છે. પૂર્વલા પૂર્વલા દ્વીપને સમુદ્ર વીટીને રહેલા હોવાથી તેઓ વલયના આકારવાળા છે; તેમાં સ્વયંભૂ નામે મહોદધિ છેલ્લે છે.” - કે આવા સિંહ વિગેરેનાં રૂપ ધારણ કરીને તેના વાહનભૂત અભિયોગિક દેવતાઓ રહે છે..
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy