SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. રાજશેખરસૂરિ પ્રણીત ચતુર્વિશતિ પ્રબંધનો ગુજરાતી અનુવાદ, ફા.ગુ.સ.ગ્રંથાક ૧૮, મુંબઈ વિ.સં.૧૯૯૦, પૃ.૨૨૩, તથા નૈનસ્તોત્રસંવ, પ્રથમ ભાગ, આગમોદ્ધારક ગ્રંથમાલા ૧૧મું રત્ન, વડોદરા વિ.સં.૨૦૧૬ (ઈ.સ.૧૯૬૦), પૃ.૬૬. ૧૧. શાંતિસૂરિની આ વ્યાખ્યા ઠીક નથી તે સંબંધમાં અહીં આગળ ઉપર ચર્ચા કરી છે. ૧૨. ચતુરવિજયજી૧૯૩૨, પૃ.૩. જુઓ.સ્વ.મુનિ વિક્રમવિજય, “યત્કિંચિત, “તુતિતir”, ભાગ ૧, અમદાવાદ ૧૯૫૫; પુનર્મુદ્રણ સ્તુતિતiforn ગુજરાતી ભાગ ૧, અમદાવાદ વિ.સં.૨૦૪૨ ઇ.સ.૧૯૮૬. ત્યાં જે પૃષ્ઠો પર સંદર્ભગત વાત છપાયેલી છે તે ૭-૮ છે. ૧૪. કાપડિયા, ચતુર્વિશતિવા, પૃ.૪૬. મણિભાઈ છે. પ્રજાપતિ, સંસ્કૃત સ્તોત્રકાવ્ય.,પૃ.૧૧૬-૧૧૭ ઉપરથી ઉપર્યુક્ત ત્રણે વાક્યો ઉદ્ધત કર્યા છે. એજન, પૃ.૧૧૭-૧૧૮. ૧૭. એજન, પૃ.૧૧૨. એજન. ૧૯. જુઓ જનાર્દનશાસ્ત્રી પાન્ડેય, “આમુખ”, બૌદ્ધ સ્તોત્ર સંગ્રહ, વારાણસી ૧૯૯૪. ૨૦. ડૉ.રુદ્રદેવ ત્રિપાઠી, “પ્રસ્તાવના”, ભક્તામર-રહસ્ય, સં.પં.શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, અમદાવાદ ૧૯૭૧, પૃ.૧૪, ત્રિપાઠીજીએ સંદર્ભગત ગ્રંથનો મૂળ શ્લોક ટાંક્યો નથી કે ગ્રંથ કયા કાળનો છે તે પણ જણાવ્યું નથી. એજન. આ આચાર્યો કોણ છે તે ત્રિપાઠીજીએ જણાવ્યું નથી. સંભવ છે, તેઓ કોઈ વૃત્તિકારનો મોઘમ મત રજૂ કરતા હોય. એજન. ૨૩. એજન; પરંતુ અહીં સંદર્ભગત તંત્રગ્રંથ કયો છે તે ત્રિપાઠીજીએ જણાવ્યું નથી. ૨૪. એજન, પૃ.૧૪. ૨૫. જુઓ પાન્ડેય, “આમુખ”, બૌ. સ્તો. સં, પૃ.(૫). આનું ચૈત્યવંદન સમયે ઉજ્ઞાન યા કથન થતું હશે તેવા જૂના, એટલે કે અનુગુપ્તકાલીન ઉલ્લેખોની ચર્ચા પ્રસ્તુત સ્તોત્રના રચના-સમયની ચર્ચા કરતી વેળાએ “અધ્યાય-૨’માં થશે. ભવનવાસી, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક. ૨૮. નિર્ગસ્થ સ્તુતિવિદ્યા પર લખનાર વિદ્વાનો સાધારણતયા આ પ્રસિદ્ધ પ્રશ્નોત્તર ઉદ્ધત કરતા જ રહ્યા છે. જેમ કે ચતુરવિજયજી ૧૯૩૨, પૃ.૧; વિક્રમવિજયજી ૧૯૫૪, પૃ.૬; ગુલાબચંદ્ર ચોધરી, નૈન સાહિત્ય વા વૃદ્ તિહાસ, મારા ૬, વારાણસી ૧૯૭૩, પૃ.૫૬૪ ઇત્યાદિ. ૨૯. આ પદ્ય પણ ઉäકિત થતું રહ્યું છે, જેમકે ત્રિપાઠી ૧૯૭૧, પૃ.૧૮; ચૌધરી ૧૯૭૩, પૃ.૫૬૫, પાદટીપ ૧ ઈત્યાદિ. પૂરા સ્તોત્ર માટે જુઓ સે.પ. જુગલકિશોર મુસ્કાર, સ્વયમૂ-સ્તોત્ર, વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૭, સરસાવા ૧૯૫૧. (સાંપ્રત ગ્રંથમાં પણ પ્રસ્તુત સ્તોત્ર સંકલિત થયું છે.) ૨ ૨૬. ૭. ૫૫
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy