SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા કામદાર જનતાનાં હિતેમાં એક સંયુક્ત નીતિ, પરિષદની રણહાક બની રહી. આખી દુનિયાનાં અદનાં માન જ, લેહીલુહાણુ બનેલા, સંહારાયેલા, ઉજ્જડ થએલા જગતને અને માનવજાતને આવતી કાલની સમાન અને ન્યાયી દુનિયાના નિશાન દાખવી શકશે તે વાત પૂરવાર થઈ ગઈ દશ હજાર વરસ પછી ઈતિહાસનું માનવજાત સમસ્તના હિતનું, સમાન ન્યાયનું અને જીવનવિકાસના જતનનું પ્રકરણ, પ્રથમવાર આલેખાયું. દશહજાર વરસથી કચડાયેલી માનવતાની મેટી લડાઈઓમાં ઘડાયેલે અનેક અગ્નિપરિક્ષાએમાંથી પસાર થએલે સંગઠનને વિશ્વઆકાર પહેલીવાર ઘડાયે. ન્યાય સમતાને હજારો વરસ પહેલાં ઉગેલે અવાજ અનેક અથડામણે, યાતનાઓ, કલહે, અને સંગ્રામોમાંથી પસાર થઈને કચડાયેલી માનવજાતના સંગઠનની તાકાત બનીને, રાજનીતિઓના આંતરરાષ્ટ્રિય લેકશાહી પરિપાકનું વિરાટરૂપ ધરીને પહેલીવાર દેખાય અને સંભળાવે કેઃ અમે યુનાઇટેડ કીંગભ, અમેરિકા, સેવીયેટરૂસઓસ્ટ્રેલીયા, બેલછમ, કેનેડા, ચીન, કેલિબીયા, કયુબા, ઝેકોસ્લોવાકીયા, ફ્રાન્સ, હિંદ, મેકિસકે, નીધરલેન્ડઝ, ન્યુઝીલેન્ડ, નેર, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા, પેલેસ્ટાઈન, સીપ્રસ, બ્રિટીશ ગીએના, જામેઈકા, નાઈગીરીયા, સીરાલીઓન, ગેબીયા ગેડકાસ્ટ, ઉત્તરદેશીયા, ઉગીયા, આઈસલેન્ડ, આયર, સ્પેઈન, સ્વીડન, સ્વી રલેન્ડ, ફીનલેન્ડ, ઈટાલી, બલગેરીયા, કસ્ટારીકા, ડોમીનીકન રીપબ્લીક, ઈકોર, પનામા અને પરનાં, કામદાર જનતાનાં પ્રેગ્યુનીયનને નિરધાર સંભભાયો. ૪૨ દેશના શ્રમમાનના પ્રતિનિધિઓએ ૧૯૪૫ની ફેબ્રુઆરીની ૬ઠ્ઠી થી ૧૭મી સુધી લંડનના કાઉન્ટી હેલમાં પિતાની કાર્યવાહી ચલાવી. એણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યવાહીને અભિનંદન આપ્યાં. એણે સાન–ાનસીસ્કો પરિષદમાં પિતાના છકડ સંગઠિત કામદારોના નામમાં વિશ્વ યુનીયનના સ્વીકાર માટે દુનિયાની સરકારનાં કમાડ ખખડાવ્યાં. જગત જનતાને કચડવાને અને તેમને શાસનના વહીવટમાંથી બહાર રાખવાને ટેવાયેલી દુનિયાની સરકારેને જનસંગઠનના આ નવા લેકકારની સમર્થ તસ્વીરથી મુંઝવણ તે થઈ. પણ ઈતિહાસના સૈકાઓએ ઘડેલ એ આકાર એથી પિતાના નિર્ણય લેતે થંભી શકે તેમ નહોતું. વિશ્વશ્રમમાનવના એ સંગઠનની પાછળ અચૂક રીતે આવેલું નવી દુનિયાની સર્વાગી એકતાનું ઐતિહાસિક નિશાન આબેહૂબ બન્યું. લાખોનાં બલિદાન દઈને, દિવસરાતભર અથાગશ્રમ વહાવીને, મરચાપર અને કારખાનાંઓમાં આપગની ઉજવલતા જમાવીને,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy