SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા મચી પડયું હતું, તથા પેાતાની નાબુદી માગનારા પેલા સમાજવાદી ક્રાન્તિના નૂતન દેખાવને નાશ કરવા બધી ક્રૂરતા અને ભિષણતા ધારણ કરતું હતું. ૭૪ આ, અતિ ભયાનક અને કટોકટીના સમયની દરેક પળના હિસાબ ખતવતા, અને એકેએક, આંદેલનપર સમયની સખ્તાઇની નિર્દયતાભરી કરુણતા ધારણ કરતો, પોલાદી પૌરૂષનું નામ પામેલા, પેલા ક્રાન્તિમાનવ સમાજવાદી ઘટનાનું રૂપ ઘડતર કરતા જાણે માનવ વિરાટના ધણ ખનીને વિશ્વઇતિહાસની એરણ પર ધાવ ઝીંકતા હતા. ગરીબની ઝૂંપડીમાં જન્મેલા, અને ધાસની છાપરી નીચેના ધરમારની યાતનાની અગ્નિપરીક્ષાએમાં તપી તપીને પેાલાદી બનેલા, આ અદા માનવ, જ્યારે સાસા કહેવાતા હતા, અને વીશ વરસની ઉંમરમાં જ માકસ` અને એંજલ્સના અભ્યાસ કરવાના અપરાધ માટે, શાળામાંથી કાઢી મૂકાતા હતા ત્યાર પછી વીતી ગએલાં, પંચેાતેર વરસાની યાદને એકઠી કરીને એ અતિમ દિવસને દેખતા, એકરાર કરતા પેાતાની આખી જીંદગીની અંતિમ નજરને ખાખામાં નિહાળતા હતા. લેનીનનું જે સ્વપ્ન હતું, તે સ્વપ્નને જીવનવ્યવહારની ઘટનામાં જ પેાલાદના આકાર ઘડીને, એણે, લેનીનની યાદમાં......લેનીન, જેનેા રાષ્ટ્રપિતા હતા, તે રૂસી ફરજંદને રશિયા પર મઢેલી નૂતન દુનિયાને વારસા અજિલ ભરીને દઇ દીધા હતા. એ આકારને ધડવા, એણે લેતીનના સ્વપ્નને પણ અતિ મહાન બનાવી દીધું હતું. એણે રૂસી કુદરતની નિરંકુશતાને વિજ્ઞાન અને જીવન વહીવટના, અંકુશ નીચે સ્થાપવા, જમીત પર, દિરયા પર, રાન વેરાનપર, નદીનાળાંપર, જંગલા અને અરણ્યાપર, સંસ્કૃતિના ઢાળ ઢાળી દીધા હતા. આ બધું કરવા એક પાછળ બીજી યાજનાએના જંગી આકાર, અસાધારણ એવી ઉદ્યોગ ધટનાને ત્રોસ જ વરસમાં ધડી ચૂક્યા હતા. રૂસી ધરતીએ આ ઇતિહાસ માનવની યેાજના નીચે, અનેક ધનભંડારા, અને ધાતુએ તથા તેલનાં, પોતે ભારી રાખેલાં ભડારીયાં, ખાલી દીધાં હતાં. પરવતાની દિવાલો વિધાઇ ગઇ હતી, રણવેરાન પર લીલેાતરી સરજાઈ ગઇ હતી, અરણ્યા પર સંસ્કાર યેાજના આવી ગઇ હતી. બદા પર જહાજો લ’ગરાતાં હતાં, ધરતી પર યંત્ર વાહના ધમધમી ઉઠયાં હતાં. આકાશમાં વાયુયાના વિહરતાં હતાં. ધરે ધરે અને આંગણે આંગણે આ નૂતન જીવનની ઘટનાના જ શબ્દ ગુંજતા હતા. ગામે ગામ, શિક્ષણનાં સંસ્કાર ધટકા મડાઇ ચૂકયાં હતાં. વિદ્યાપીઠોનાં વિરાટ સ્વરૂપો, સૌ માનવાને સંસ્કૃતિનાં વિરાટ રૂપની સાધના કરવાની ફરજપર ખડાં કરતાં હતાં. કવિની, કવિતા, ચિત્રકારની પિછી, શાળાના અભ્યાસક્રમ આ એક જ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy