SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાકાની સંસ્કૃતિની અંદગી પણ હું તે ઘરનાં જ દર્શને આવ્યો છું.' “ઘણા આવે છે, કામના અને કામ વિનાના બંને, ટોલસ્ટોયનાં પત્નીએ કહ્યું, અને એણે ઘરમાં પેસતાં કહ્યું કે “તદ્દન સાચી વાત છે.” પછી આ મુસાફર નાતે કરીને આગળ ચાલ્ય, અને કહેતો ગયે, ટલાય આવે તે કહેજે મારાં એમને નમન છે.” હવે ૧૯૦૦ ની સાલ શરૂ થઈ હતી, એના આવાસનાં કમાડ પર ત્યારે ટકોરે ભારતે પેલે રખડુ જુવાન પાછો આવ્યો હતો. એનું નામ મેકસીમ ગોરકી હતું. એને ત્યાર પછી કોઈએ પૂછ્યું, “તમે ટોલસ્ટોયને ભગવાન વિષે ખ્યાલ કે માને છે ? અને એણે જવાબ દીધે, “એક ગુફામાં બે રીંછ એક સાથે રહેતા હોય તે, ટેલસ્ટોય અને તેને ભગવાન બને એવી રીતે એક સાથે વસે છે,” “અને જીવન વિષે તેમને ખ્યાલ !” પાછો બીજો સવાલ એને પૂછાયો હતું અને ગોરકી જવાબ દેતે હતે, “એ મહાનુભાવો જીવનનો ખ્યાલ મરણ સાથે સેળભેળ થઈ ગયો છે.' પછી મહાત્મા ટોલસ્ટોયની ઉંમર બાસી વરસ જેટલી વહી ગઈ. એણે પિતાનાં પુસ્તકોને તમામ હક જાહેર જનતાને માટે ખુલ્લું મૂકી દેતું એક વસિયતનામું કરી રાખ્યું હતું. જે પુસ્તકોમાંથી આજ સુધીમાં ઘણી કમાણી થઈ હતી તે તમામ પુસ્તકનો હક્ક જાહેરને સેપી દેતું વસિયતનામું એણે સન્યાને અજાણું રાખીને કર્યું હતું. પણ સેન્યાને તેની ખબર પડી ગઈ હતી તથા ટોલસ્ટોયના કાગળમાંથી તે શોધી કાઢીને ફાડી નાખવા એ ખાનગીરીતે જ્યારે ને ત્યારે શેધતી રહેતી હતી. ઈ. સ૧૯૦૦ ના ઓકટોબરનો ૨૮ મે દિવસ હતો. એ દિવસની મધરાતે ટેલસ્ટોય જાગી ઊઠયો. એણે પિતાના અભ્યાસગૃહ તરફ ચંપાતે પગલે જનારને કોઈને અવાજ સાંભળે. એણે મધરાતે પોતાના અભ્યાસ ખંડમાં કાગળિયાં ઉથલાવતી સોન્યાને દીઠી. “એ તે પેલું વસિયતનામું શેલ્વે છે!” એ ક્રૂરતાથી બબ, અને પછી એ પથારીમાં પડ્યો રહ્યો. થોડી વારે સેન્યાએ આવી એને ખબર પૂછ્યા પણ એ કંઈ બોલી શકશે નહિ અને સેન્યા ચાલી ગઈ. પછી એ ચૂપચાપ ઊર્યો. એણે ચંપાને પગલે એના તરફ અત્યંત પ્રેમ રાખતી દીકરી એલેકઝાંડ્રાને, જઈને ઉઠાડી. એણે સોન્યાના ઓરડાનું કમાડ અવાજ, ન થાય તેમ આસ્તેથી અડકાવી દીધું અને બહારથી બંધ કર્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy