SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઈ. સ. પૂ. ૨૧૦૦ માં ત્યારના આખા જગતમાં મશહૂર બનેલા એવા હેમુરાખી નામને આ મહાન શહેનશાહ ખેખિલેનિયાની ધરતી પર પંકાયા. વેપારી સાંસ્કૃતિના શહેનશાહી કાનૂન સ આ સંસ્કૃતિનું મુખ્ય રૂપ વ્યાપારી માનવનું હતું. એખિલાન એના વાણિજ્યના કિલ્લા હતા. ખગાળ અને વૈદાના એણે અભ્યાસ શરૂ કર્યાં હતા. {smi વિનય સાિ < ઈ. સ. પૂ. ૨૧૦૦ વ પર ગ્રીસ દેશ એની પાસે ગણિત શિખતા હતા. યહૂદીએ અહીં ધ શાસ્ત્ર ARA શીખતા હતા. રાવી અને ચિનાબ પરના અરબી સ ભારત ભૂમિ પરના પંજાબનાં જોડીયાં નવું બેબીલોઈતું સામ્રાજ્ય નગરામાંથી સુધરેલા વ્યાપારીઓની વણઝારા અહિં વેપાર ખેડવા આવતી હતી. તૈગ્રીસ અને યુક્રેટિસના વિશ્વ સરિતાએ એખિલેનની વાણિજ્ય શહેનશાહતના ગિચાઓને લીલા રાખતી હતી. એવી જ સંસ્કૃતિની લલિત ધટનાઓમાંથી ભારતીય વ્યાપારી સંસ્કૃતિના મેસોપોટેમિયાના વિશ્વ નગર સાથેના સંગમ સધાતા હતા. આ વ્યાપારી વહીવટ પર હેમુરાખી નામના શાહેઆલમના કાનૂની અધિકાર હતેા. હેમુરાખીને કાનૂનની આ દિક્ષા એમિલેનિયાના સૂર્ય ભગવાન · શામશે ' દીધી હતી. સૂર્ય ભગવાનના નામમાં શહેનશાહ હેમુરાખી જગતના રાજ્ય બંધારણ માટે નાગરિક શાસ્ત્રનું પહેલુ` પાઠપુસ્તક લખતા હતા, t હું હેમુરાખી સુમર અને અકડનાં માનવાના એટલે મેસેાપોટેમિયાના રક્ષક અને વાલી છું. મારા ડહાપણ વડે હું એમના પર્ શાસન કરૂં છું. મારા શાસનના હેતુ એ છે કે શક્તિમાન નખળા પર જુલમ ગુજારે નહિ તથા અનાથે અને વિધવાઓને ન્યાય મળે. ” પ્રાચીન સંસ્કૃતિનું રાજ્ય બંધારણ આ રાજ્ય બંધારણના પાયામાં એખિલેાનિયાની વેપારી સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિ વેપારની આપલેમાં નાણા તરીકે સેાના અને ચાંદીની ધાતુને ઉપયેાગ કરતી. હજી એણે સિક્કાએ બનાવ્યા નહાતા. સિક્કાને બદલે આ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy