SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામાં પકડવાને ઇન્કાર કર્યો હતે. આ ઇન્કારને સમજ્યા પછી અમેરિકન શાહીવાદને ઉપપ્રમુખ, નિકસન, પાકિસ્તાનના પાટનગર કરાંચીમાં પહોંચી ગયો તથા ત્યાં પાકીસ્તાની સરકાર સાથે અમેરિકન શાહીવાદે પાકીસ્તાનને, શસ્ત્રા આપવાને કરાર કર્યો. અમેરીકન શાહીવાદના મંત્રી ડલેસને માટે આ આનંદને બનાવ બને. પશ્ચિમ એશિયા પર, રશિયાની દક્ષિણમાં, અને મધ્યપૂર્વના આરબ દેશ પર અમેરિકન શસ્ત્ર સરંજામને અર્ધચંદ્રક પુરે થે. ડલેસે, પિતાની પકડ નીચે આવેલા પ્રદેશ પર પ્રેમથી, આંગળી ફેરવવા માંડી. ટરકી થી ઈરાન થઈને પાકીસ્તાન પર આ, યુદ્ધને ભરડે ભેરવાઈ ચૂક્યું. હવે અફગાનિસ્તાન પણ તેમાં પરવાઈ જશે અને ભારતના નહેરૂ પર પણ દબાણ લાવી શકાશે એમ એને લાગ્યું. પાકીસ્તાન તરફ અમેરિકી શાહીવાદના શસ્ત્ર ભંડારમાંથી તને સામાન, સખાવત તરીકે પાકીસ્તાનમાં વહેવા લાગે. ઈ. સ. ૧૯૫૪ના પહેલા જ વરસમાં, ૨૫,૦૦૦,૦૦૦ ડોલરનો શસ્ત્ર સરંજામ પાકીસ્તાનમાં પહેચી ગયું અને દર વરસે આ શસ્ત્રો પ્રવાહ વધ્યા જ કરશે એવી અમેરિકાએ જાહેરાત કરી. ભારતની સરકારે આ ભયાનક પરિસ્થિતિને વિરોધ કર્યો તથા. પિતાની પડેશમાં અમેરીકાએ યુદ્ધખોર દરમ્યાનગીરી શરૂ કરીને, કાશ્મીરના સવાલનું સ્વરૂપ પણ પલટી નાખ્યું છે તેવી જાહેરાત કરી. અંગ્રેજી હકુમતના ગયા પછી પાકીસ્તાનમાં પડી ગએલા વિમુક્તિના વેકયુમમાં અમેરિકન તાકાત અંગ્રેજી તાકાતની જગા પર બેઠી તથા, પાકીસ્તાને આ તાકાતની મદદ વડે હવે કાશ્મીરના સવાલને ઉભો કર્યો, અંગ્રેજી અમેરિકી શાહીવાદ તરફથી કાશ્મીરમાં લેકમત લેવાનું અને ત્યાં સુધી બન્ને કાશ્મીરમાં, યુનેની ફેજ રાખવાને ખરડો રજુ કરાયે. કાશ્મીરને સવાલ જે પાકીસ્તાને કરેલા આક્રમણને જ સવાલ હતું, તેને બદલે, જાણે ભારતે કાશ્મીર પર ગેર કાનૂની રીતે કબજો લઈ લીધું હોય તેવી રીતે આ સવાલનો ખરડે સલામતિ સમિતિમાં રજુ થયે. સંયુક્ત રાષ્ટ્ર સંધમાં શાહીવાદી માંધાતાઓનું જાણે કાનૂની આક્રમણ આવી પહોંચ્યું હોય તે દેખાવ આ વિશ્વ સંસ્થાને થયે. સલામતિ સમિતિમાં, ત્રણ શાહીવાદો, અને ચોથે, ચીનના નામમાં બેસાડાયેલે અમેરિ. કન શાહીવાદને ફોરમેસા હતું. ત્યાં એકલે રશિયા નામનો એક જ વિમુક્ત દેશ સભ્યદેશ તરીકે હતે. ભારતે વિશ્વની આ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં, પિતાને બચાવ કર્યો અને ન્યાયના નામમાં, વિશ્વશાંતિના નામમાં, આક્રમણને વિરોધ કર્યો. છેવટે શાહીવાદની જ સભ્ય સંખ્યાવાળી સલામતિ સમિતિમાં પાકીસ્તાની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy