SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસનું સરવયુ વિશ્વ શાંતિ કે વિવસ’હાર ! ૩ શરૂ થએલી દેશી રાજ્યાની વિલીનીકરણ યાજનાના સમયે કાશ્મીરના રાજાએ એ દેશીરાજ્યને ભારત સાથે પદ્ધતિપુર:સર, અને કાયદાની રીતે જોડી દીધું. ત્યારપછી તરત જ, કાશ્મીરમાં મુસ્લીમ વસ્તી હૈાવાથી તથા, પાકીસ્તાન મુસ્લીમરાજ્ય હાવાથી પાકીસ્તાની સરકારે આવા કામવાદી ખાના નીચે કાશ્મીર પર આક્રમણ કર્યું. બસ ત્યારથી કાશ્મીરના સવાલ, આક્રમણના સવાલ તરીકે જન્મ પામ્યા. આ આક્રમણના સવાલની પાછળ, પાકીસ્તાનના ઇરાદે આક્રમણ કરીને કાશ્મીરને જીતી લેવાના હતા. આ આક્રમણને મારી હટાવવા કાશ્મીરના દેશી રજવાડાએ, પોતે જેની સાથે જોડાઈ ગયું હતું તે ભારતની સરકાર પાસે મદદ માગી, ભારતે પોતાના જ એક અંગનુ રક્ષણ કરવા કાશ્મીરના બચાવ કર્યાં. આક્રમણખાર પાકીસ્તાન પાછું હટયું, પણ પોતાની સરહદ સાથેના કાશ્મીરના એક વિભાગને તેણે આક્રમણવડે પકડી રાખ્યા અને તેનું નામ આઝાદ કાશ્મીર રાખ્યું. શાંતિની સાચવણી કરવા માટેજ એ વિભાગપરથી, પાકીસ્તાની આક્રમણખારને મારી હટાવવાનું મુલતવી રાખીને ભારત સરકારે, વાટાધાટના રસ્તા અખત્યાર કર્યાં. એટલા વિભાગમાં એટલે આક્રમણવડે કબજે કરેલા અને તેનુ નામ આઝાદ કાશ્મીર પાડેલા કાશ્મીરના સરહદી વિભાગમાંથી પાકીસ્તાની આક્રમક લશ્કર પાછું હટવું નહી તથા, એ વિભાગને પેાતાના આક્રમણના કબજા હેઠળ જકડી રાખીને, પાકીસ્તાને, એટલા વિભાગમાં, લેાકશાહી ત’ત્રને બદલે, ઈસ્લામીતંત્રની પેાતાની લશ્કરી સરમુખત્યારી શરૂ કરી દીધી. આ આખાય બાકીના કાશ્મીરને તે મુસ્લીમ વસ્તીવાળા હોવાથી, પોતાની સાથે જોડી દેવાની માગણી ચાલુ રાખી. આ બદલાયેલા સમયમાં જ્યારે, “ ધજાતિ નિરપેક્ષ ’ એવી વિમુક્તિની નવી તસ્વીર બનીને, એશિયાનાં આઝાદ રાષ્ટ્રો જન્મ પામતાં હતાં ત્યારે જ, આઝાદ ખનેલું પાકીસ્તાની રાષ્ટ્ર, ઈસ્લામિક ધરાય બનીને, કાશ્મિરમાં મુસ્લીમ પ્રજા વસતી હતી તેથી તેનાપર આક્રમણ કરીને પોતાની સાથે તેને જોડી દેવાના પોતાના ઇસ્લામિક અધિકાર છે એવા હિટલરી દાવા કરતું હતું તથા, પોતાના આ અધિકાર માટે ટકા, હજારો માઇલ કુર પડેલા અમેરિકન શાહીવાદ પાસેથી એને મળતા હતા. આટલા મેટા દેશ, આટલા માટે શાહીવાદ, અને જગતભરમાં સૌથી મોટા શસ્ત્ર ભંડાર ધરાવતા અને અણુમેબની માલીકી ધરાવતા અમેરીકન શાહીવાદ, આ નાનકડા, પાકી સ્તાનની મિત્રાચારી બાંધવાના પ્રેમ કરવા તૈયાર હતા. આ યુદ્ધખાર શાહીવાદે પેાતાના પ્રેમના અભિનય ભારત સાથે કરી જોયા હતા પણુ વિશ્વશાંતિ અને પેાતાના રાષ્ટ્રના સાર્વભૌમત્વને સાચવી રાખવા બીન દરમ્યાનગીરીને પોતાની પરદેશનીતિના જેણે પાયા બનાવ્યા હતા તે ભારતે, અમેરિકાના યુદ્ધખાર સાણ 66
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy