SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સર 2.11.07. વિશ્વ ઇતિહાસની રૂપરેખા olle ////////// સંસ્કૃતિના આ શહેનશાહના કાનુનલેખ ઈતિહાસના સીમાસ્તંભ બન્યા. આ સીમાસ્તંભે જ મેાસેસના કાનૂનને અભ્યાસપાઠ દીધેા, આ કાપદાપેાથીએ ઇતિહાસના કાયદાશાસ્ત્રીઓને પ્રાચીન સમયના સ ંસ્કારના આરંભ કરીને રાજ્યવહીવટનું કાનુનશાસ્ત્ર દીધું. આ પદાર્થપાઠને ધારણ કરીને આ શહેનશાહે પોતાના સામ્રાજ્યને સુમર અને અકડ પ્રદેશ પરથી આગળ ઇલામ અને એસીરીયા પર વધારી દીધું અને પોતાના કાનુની શાસનના ઇતિહાસના નૂતન પ્રયાગ ચાલુ કર્યાં. સુમેરિયનાની સંસ્કૃતિનું સ્વરૂપ આ પ્રદેશમાં સૌથી પહેલાં નગર-સંસ્કૃતિ ધડનાર લેાકેાનું નામ સુમેયિતા હતું. આ સુમેરિયા ઇબેરિયન અને દ્રાવિડિયન જાતના હતા. આ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy