SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા રાજાને, અહીં વહેતી રહેતી, વણઝારેની બનેલી વસ્તીવાળાં ગ્રામ ધટકેની પંચાયતે રેજ મળતી હોય છે. જીવનની ઘટનામાં જ રચી દેવાયેલી ઈસ્લામની આ લેકશાહીનાં શેરીફની આગેવાની નીચેનાં મંડળની બેઠકે અહીં મળ્યા કરતી હોય છે. રણવેરાનની વસાહત પરની આ પાર્લામેન્ટની જાણે બેઠકે ભરાયા કરે છે. આ બેઠકેને સૌથી મેટ આગેવાન, ઇન્, અઝિઝ છે તથા ઇસ્લામના ઉદયથી મહમદે દીધેલી જીવન સંસર્ગની સાદાઈ ઉપરથી નીચે સુધીની, મજલિસોમાં વણાઈ ચૂકેલી છે. સાઉદે પાડેલા ચીલા પર આ નવ રાજા આરબ ભૂમિપરના જીવનવહિવટની આગેવાની ધારણ કરી ચૂક્યું છે. આજે એની સામે અનેક સવાલ, જવાબ માગતા ઉભા છે. આ અનેક સવાલ પાછળ સૌથી મોટો એક સવાલ છે. આ એક સવાલ, નૂતન જગતને અને નૂતન સંસ્કૃતિનો સવાલ છે. આ સવાલ આરબભૂમિપર આવી ચૂક્યો છે. આ સવાલ સાથે જ લાલ સમુદ્ર પરના એના છડા બંદરમાં નુતન સંસ્કૃતિની સ્ટીમરે લંગરાય છે, તથા ટ્રેકટરે જમીન પર ફરવા માંડ્યાં છે. ઈ. સ. ૧૯૫૨ થી અહીં રે દેડવા માંડી છે અને વણઝારે પર જતાં યાત્રીઓ હવે, મોટર લેરીઓમાં મક્કા પહોંચે છે, તથા છેડા બંદરથી ઈજીપ્તના પાટનગર કે સુધી વિમાની વ્યવહાર જાઈ ગયો છે. બહરામના એનામથક પર તેલના કુવાઓ ખોદનારી “આરામ” નામની અમેરિકન કંપનીના વસવાટ પણ ચાલુ થઈ ગયા છે. આ કંપનીએ આ મથક પર મેટાં બેબર ઉતરી શકે તેવું વિમાની મથક પણ બાંધી દીધું છે. અમેરિકન શાહીવાદી માલીકીની, આ, અરેબીયન ઓઈલ કંપની તેલ ઉલેચે છે અને તેમાંથી રાજા સાઉદ ઈબ્ન અઝિઝને મળતે ભાગ દરવરસે, પાંચ લાખ ડોલરની આવકને છે. આરબ ધરતી પરની આ કંપની અને રાજા બને, અંદરની તેલની દોલતના અસમાન એવા ભાગીદાર છે. નૂતન જગતના રાજકારણે અને અર્થકારણે, અમેરિકન ઓઈલ કંપનીને અને ઈસ્લામિક, રાજાને રાજકીય વહિવટ એકમેકની અડોઅડ લાવી દીધું છે. એક હજાર વરસ સુધી ઇતિહાસના તખ્તા પરથી અલેપ બની ગએલે આ રણપ્રદેશ તેલના અનંત ભંડારેને હિસ્સો ધારણ કરીને આજે નૂતન દુનિયાના રાજકારણમાં પ્રવેશે છે. ઇ. સ. ૧૯૩૮ થી શરૂ થએલા આ રાજકીય અને આર્થિક જીવનના સંસર્ગમાં રાજા સાઉદે, અમેરિકન શાહીવાદની શેતરંજને પિતાના રાજવહીવટની અંદરના દોરીસંચારવાળી દરમ્યાનગીરીમાંથી દૂર રાખવાને પ્રયત્ન કર્યા કર્યો છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy