SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ સયુક્ત રાષ્ટ્ર સધ અને વિશ્વશાંતિના સવાલ ત્યારે આજથી પચીસ વરસ પર, સત જરમીઆના અનાહતનાદ, જેરૂસાલેમપર સંભળાતા હતા તે આજે પણ સંસ્કૃતિના યુગતરસ્યા કઠ જેવા પૂકાર કરે છે કે, “ અરે જ્યુડીયાના રાજાએ અને જેરૂસાલેમના માલીક લાકા, તમારા કાન કંપી ઉઠે તો પણ તમે સાંભળેા ! તમે આ ધરતીને નિર્દોષોનાં લેાહીથી ખરડી નાખી છે. તમે તમારા દિકરાઓનાં બલિદાન દઇને યુદ્ધના અને સંહારના ભગવાનને ખુશ કરવા નીકળ્યાં છે, પણ તમે દેખા કે આવતી કાલે તમારી ભૂમિ ટાફેટ કહેવાશે નહીં, પણ કતલની ગાઝારી ખીણુનું નામ પામશે.” પચીસ વરસ પરના, ઉપરના શબ્દો સત જમીઆના છે, અને જેરૂસાલેમને માટે ખેલાયલા છે. પચીસ રૌકા પછી આજ શબ્દો, કાઇ પણ સતના ઉદગાર જેવા આજે જગતભરમાંથી સભળાવા માંડયા છે, તથા વિશ્વ શાન્તિની રૂકાવટ કરતા શાહીવાદીઓને સખાધાતા હેાય તેવા જાણે સંભળાય છે. (( "" આ પૂકાર કરનાર, સંત જમીઆ પચીસ સૌકા પર એકલા હતા. આજે પચીસ સૈકાનું વિજ્ઞાન, પચીસ સૈકાના સંસ્કાર, પચોસ સકાએ આપભાગેના અવિધ વહાવીને રચેલી માનવ જાતની સંસ્કૃતિના પાયામાં ઉભેલી વિશ્વની આઝાદ પ્રજાએ, અને માનવા નૂતનભાનવાળી વિશ્વશાંતિની શાંતિહિલચાલે મારફત આજે પૂકારે છે કે, સંસ્કૃતિને સનાશ કરવા નીકળેલા યુદ્ધખારા, અટકી જાવ ! સંત જેવા સંધ માનવતા આજને આ પૂકાર છે. આજે માનવજાતને આ કાર વ્યક્તિગત નથી રહ્યો. આજે વિરાટના નવાભાને આ પ્રકારની શાંતિ હિલચાલને, જન્માવી છે. એ હિલચાલમાં જગતભરના રાષ્ટ્રાએ અને વિશ્વની પ્રજાએ, પેાતાના સેંકડે! પ્રતિનિધિઓ મારફત પોતાના અવાજ આંતરરાષ્ટ્રિય મંચ પરથી જાહેર કર્યાં છે, કે, “ અમે વિશ્વ શાંતિ ચાહીએ છીએ. યુદ્ધખારાના વિશ્વયુદ્ધ સળગાવવાના રાહને અમે વખાડી કાઢીએ છીએ. ’ "" $83 પચીસ સૈકાની માનવ ઈતિહાસની સીમા પર, આજે જગતના જીવનમાં પહેલીવાર વિશ્વભરની તમામ પ્રજાઓના પ્રગતિશિલ સધીની શાન્તિહિલચાલ પેદા થાય છે. માનવજાતના ઇતિહાસમાં પહેલી જ વાર સ ંસ્કૃતિની શાભા જેવું જગતભરમાં માનવાનું નૂતન સંગઠન પેદા થાય છે. માનવીની નીતિમત્તાને આવા સધ આકાર, આપણી પૃથ્વી પર, શાંતિ ભાગતી આ આંતરરાષ્ટ્રિય હિલચાલનુ સંચાલન, સરકારોના હાથમાં કે દેવળાના હાથમાંજ સોંપી દેવાને બદલે પેાતાના હાથમાં લે છે. શાંતિના સવાલ માનવ માનવ વચ્ચેના એટલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના શાન્તિ-વ્યવહારના આખા વિશ્વના અને માનવજાતને સવાલ બને છે. ૮.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy