SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ફાસીવાદી સરકારને સલામતિ સમિતિમાં બેસાડીને, મહાન ચીન રાષ્ટ્રને તેમાંથી બાકાત રાખીને, સંયુકત રાષ્ટ્ર સંધની શરીર રચનામાં જ શરમ જનક એવી દરમ્યાનગીરી આજ સુધી ચાલુ રાખી છે, આ રીતે શાહીવાદી ઘટનાએ આરંભથી જ વિશ્વરાષ્ટ્રોની સંયુકતરાષ્ટ્રોના સંધનામની સંસ્થામાં આક્રમણનું ભંગાણ યોજી દીધું છે.) આ ઉપરાંત સલામતિ સમિતિમાં બીજા છ સભ્ય રાષ્ટ્રમાં ફીલીપાઈન, સ્વિડન, ઈરાક, કોલમ્બીયા, થાઈલેન્ડ વિગેરેનો સમાવેશ થયા છે. તેમાં પણ ઈરાક અને થાઈલેન્ડ ફીલીપાઈન્સ અને કોલંબીયા વિગેરે રાષ્ટ્રને અંગ્રેજ અમેરિકી શાહીવાદી ઘટનાએ પિતાનાં વાદીઓ તરીકે તેમાં સામેલ કર્યો છે તયા જ્યારે પૂર્વ યુરોપીય દેશોમાંથી સભ્યપદ માટે વારે આવ્યો હતો ત્યારે પણ હમણાં જ અમેરિકન શાહીવાદના દેરી સંચારે પૂર્વ યુપીય રાષ્ટ્રને બદલે ફિલીપાઈન નામના પિતાના ખાંધીયા બનેલા દેશની નિમણુક તેમાં કરાવી દીધી. આવા છ દેશોનું સભ્યપદ સીક્યુરીટી કાઉન્સીલમાં બે વર્ષ માટે હોય છે, તથા જનરલ એસેંબલીમાં તેમની ચૂંટણી થતી હોય છે. આ સીક્યુરીટી કાઉન્સીલે આજ સુધી જે સવાલે હાથ ધર્યા, તેમાં સૌથી મોટા સવાલે બે હતા. ઈ. સ. ૧૯૫૦માં જ્યારે અમેરિકન શાહીવાદની જના પ્રમાણે દક્ષિણ કેરીયાએ ઉત્તર કેરીયા પર ચઢાઈ કરી ત્યારે તરત જ આ સીકયુરીટી કાઉન્સીલની પરવાનગી વિના જ અમેરિકન શાહીવાદે તરતજ ઉત્તર કોરીયા પર આક્રમણ કર્યું. અને ત્યાર પછી જોવીસ કલાકે સીકયુરીટી કાઉન્સીલની બેઠક બોલાવીને, એ ઠરાવ કરાવ્યું કે, ઉત્તર કોરીયાએ દક્ષિણ પર આફમણ કર્યું છે તથા અમેરિકાએ લીધેલું એક હથ્થુ પગલું વ્યાજબી છે. આ અમેરિકન શાહીવાદે તે ઉપરાંત ઉત્તર કેરીયા પર ચઢાઈ કરવા, રાષ્ટ્ર સંધના વાવટા નીચે જ પોતાના ખાંધીયા દેશની ટુકડીઓ તૈયાર કરી તથા કોરીયા પર સંહાર શરૂ કર્યો. બીજે ગંભીર બનાવ, ૧૯૫૬ના જુલાઈમાં અંગ્રેજી અને ફ્રેન્ચ શાહીવાદે ઈજપ્ત પર કરેલા આક્રમણને બનાવે છે. આ આક્રમણને ખાળવા સીક્યુરીટી કાઉન્સીલ તથા, જનરલ એસેંબલીની તાકીદની બેઠકએ સ્તુત્ય એવાં પગલાં લીધાં પરતુ, સીક્યુરીટી કાઉનસીલમાં જ “પરમેનન્ટ' સભ્ય તરીકે બેઠેલા, અંગ્રેજી, ફ્રેન્ચ શાહીવાદી આક્રમણ ખેરેએ તથા તેમના આક્રમણખેર કર્મચારી ઈઝરાઈલે આક્રમણના આ બનાવ વડે સંયુક્ત રાષ્ટ્ર સંધ પરજ જાણે તેમણે હલે કર્યો. વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વસંસ્થામાં દાખલ થઈ ચૂકેલાં, જગતનાં વિમુક્ત રાષ્ટ્રોના લેકમતની નૈતિક તાકાત પણ ત્યારેજ પૂરવાર થઈ ચૂકી. આ નૈતિક તાકાત, વિશ્વ ઈતિહાસમાં હજારો વરસના રાજનૈતિક વ્યવહારમાંથી આતે આરતે લેકશાહીના ઘડાતા સંસ્કૃતિના સ્વરૂપમાંથી, ચાઈ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy