SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને બ્રિટનની શાહીવાદી સરકારે પિતાની જાતને શાંતિ-ચાહક કહેવડાવીને, પિતાનાં હિતો પર જ ધાડ આવે તેને શાંતિભંગ ગણુને નાઝીઓને સેવીયેટ યુનીયન પર ધકેલતી હતી. ઈતિહાસ એ શાંતિના છળના બદલામાં વધારે કરપીણુ એવી આવતી કાલની રચના કરતો હતો. એડેફ હિટલર હવે અંગ્રેજી શાહીવાદને કહાવતું હતું, “તમે જ લેકે પિલેન્ડને ઉશ્કેરે છે. તમે જ પિલેન્ડની વહારે ધાવાનું ખોટું વચન આપ્યું છે. અમે વરસની સરકારને ખબર આપી દીધા છે કે ત્યાં પિલેંડમાં અમારી જર્મન મહાપ્રજાનાં લશ્કરે પોલેન્ડની સરહદ ઓળંગી જશે.” હિટલર પોલેન્ડ પર ચઢતા હતા. એ જર્મન કેરલે પિતાની બધી વાતે પોતાની આત્મકથામાં લખી નાખી હતી. આજે એ મીન-કફના અક્ષરે યુરોપની ગરદન પદ કાતરવા નીકળતું હતું. પોલેન્ડ પર કબજે કરવાને એનો ચૂહ તે હતો જ. એટલે છેવટે અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદી હિતો ભયમાં મુકાઈ ગયાં. અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદી સામ્રાજ્યના પાયામાં પેલે એડફ ઘા કરવા નીકળતું હતું, કારણ કે જર્મન સામ્રાજ્યને ઝડે એને આખી દુનિયા પર રેપ હતું. એટલે યુરેપ પર નિર્ણય લીધા વિના એનાથી રશિયા પર ચઢી શકાય તેમ નહોતું. એક ચંકાવનારો બનાવ એટલે એક ચોંકાવનારે બનાવ બને રશિયા અને જમીનો બને બીનઆક્રમણકારી કરાર કરવા સંમત થયા. અંગ્રેજી, ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદનું રાજકારણ અહીં પરાજ્ય પામ્યું. એકાએક એ બનાવ બન્યો અને રશિયા જર્મની બન્ને બીન આક્રમણ કરાર કરતાં દેખાયાં. નાઝી જેમની સાથે એ કરાર પર રશિયાએ સહી કરી. ૧૯૩૯ ના માર્ચના ૭૧મા દિવસે પિતાના પાસા અવળા પડેલા દેખીને બ્રિટન પિલેન્ડને ધીરવણ અપતાં કહેતું હતું કે જર્મનીનું આક્રમણ તમારા પર આવશે કે અમે તમારી મદદે દોડ્યાં આવશે. એને અર્થ હવે એટલો જ થયે હતો કે જર્મની જરા પણ આગળ વધશે કે અમે યુદ્ધ જાહેર કરશું. છેલ્લાં સાત જ વરસમાં મંચુકેને, એબિસીનિયાને, પેઈનને, એસ્ટ્રીયાને તથા કે લેવાકીયાને હાથપગ બાંધીને ફાસીવાદી શાહીવાદે આક્રમણ કરીને પતન પમાડવાં ત્યારથી શાંતિથી દેખ્યા કરનાર અંગ્રેજ, ફ્રેંચ શાહીવાદ માટે હવે આખરે યુદ્ધ કરવા વિના બીજો કોઈ આરો રહ્યો નહે. પિલેન્ડ પર જરમન આક્રમણ અને બીજા વિશ્વયુદ્ધને આરંભ ૧૯૩૯ ના ઓગસ્ટની ૨૩ મી પછી અગીઆરમે દિવસે જર્મન લશ્કકરેએ પિલીશ સરહદને ઓળંગી અને બ્રિટને તથા કોન્સે જર્મની સામે લડાઈ -
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy