SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ પાસેથી પડાવી લેવામાં આવ્યાં હતાં તે સંસ્થાને પણ પાછો માંગ્યાં. સામ્યવાદ પર ચઢાઈ કરવા માટે આ સંસ્થાને લીધા પછી જ જઈ શકાય તેમ છે એમ તેણે કહ્યું. “શાંતિની આ જાહેરાત સાથે એણે રશિયા પર ચઢાઈ કરવાની પિતા જનાનું નક્કર સ્વરૂપ ઈટાલી અને જાપાન સાથે સંધી કરાર કરીને પૂરવાર કર્યું. ઈટાલી જર્મની અને જાપાન એ ત્રણેય દેશોની “એન્ટીકમીન્ટર્ન એકસીસ” અથવા સામ્યવાદ વિરોધી ધરીનું આ યુદ્ધખોર સ્વરૂપ બન્યું. આ ધરીની “શાંતિ” એજના ૧૯૩૭ના માર્ચના પંદરમાં દિવસે બ્રિટન તથા ફ્રાન્સ પાસે બાહેધરી માંગવા લાગી કે જો બ્રિટન અને ફ્રાન્સ રશિયા સાથે કોઈ પણ કરાર કરવાને તયાર ન હોય તો જ યુરોપની શાંતિ રચવાઈ શકે તેમ છે, તથા પતે શાંતિપૂર્વક સામ્યવાદી દુશ્મનને નાશ કરી શકે તેમ છે. અંગ્રેજી ચ અને અમેરિકન શાહીવાદી ઘટનાએ, સામ્યવાદનો નાશ નિરખવાના પિતાના ઇરાદા સાથે તથા સામ્યવાદને નાશ કરવામાં, હરીફ એવી જર્મન, જાપાન અને ઈટાલીની ફાસવાદી–સામ્રાજ્યવાદી ઘટના પણ થાકી જશે તેવી મુરાદ પૂર્વક શાંત બની જઈને આ બધે સ્થાનક દેખાવ દેખવા માંડી. આ પ્રમાણે જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ માટેનાં જગતભર પર યુદ્ધ મથુંકાવાળી પિતાની ગોઠવણી કરવાનાં વ્યુહાત્મક પગલાં અને તેવાં પગલાં માટેના રાજકારણનું રૂપ પૂરું કર્યું. પેઇનનો આંતરવિગ્રહ અથવા બીજા વિશ્વયુદ્ધનું રીહર્સલ એક તરફથી ફ્રાન્સ અને બ્રિટને શાંતિપૂર્વક પોતાને રશિયા પર આક્રમણ કર રસ્તે આપવાની જા રજુ કરીને હિટલર અને મુનિએ યુદ્ધના છે વિશાળી વ્યુહમાં ફ્રાન્સ અને બ્રિટનને આંતરી લેવાનું પગલું પણ ઉપાડ્યું. આ પગલા વડે તેમણે જનરલ ફ્રાં નામના પિતાના એક લશ્કરી ફેસ્ટ અડતિયા મારફત પેઈનની લેકશાહી સરકાર સામે બળવા જગાવ્યું. ત્યાં એમણે પિતાની ટુકડીઓ અને વાર ક પ્રકાર છે કામ જ જ છે શા શરીરમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy