SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા છે. એના માનવ સમુદાયે ગરીબ છે અને આ બધાનું કારણ એ છે કે શરૂથી આજ સુધી ઉત્તરનું અમેરિકા અથવા યુએસ, અમેરિકાએ એના પર પિતાની આર્થિક પકડ જાળવી રાખી છે. આ બધાં લેટીનેસ અથવા લેટીન રાપર અમેરિકાના શાહીવાદી ઉદ્યોગ પતિઓને કાબુ છે. આ કાબુ નીચે જ ત્યાંનું અર્થકારણ ચાલે છે. શાહીવાદી એવા યુએસ, અમેરિકાને લેટીન અમેરિકા પર અધિકાર, ત્યાંની ધરતી અને માનવ સમુદાયનું શેષણ પિતાના શાહીવાદી કાનૂન પ્રમાણે કરે છે. આ કાનૂન પરાધીન એવાં લેટીનેસ અથવા લેટીન રિપબ્લીકને જીવનની ઉન્નત દશા પર ચઢવા દેવા નથી પરંતુ તેના પર પિતાને ઉદ્યોગ ઈજારે સ્થાપીને, પોતાના શુદ્ર એવા શાહીવાદી સ્વાર્થ માટે જ આ તમામ રાજની ધરતી પરથી સંપત્તિનું અને માનવ સમુદાયના શ્રમનું શોષણ કર્યા કરવાને છે.. લેટીન અમેરિકા, યુ. એસ. ઉપરાંત એક બીજો અમેરિકા છે. જ્યારથી અમેરિકાના મનરે નામના પ્રમુખે મરે ડોક્ટીન નામના સિદ્ધાંતની જાહેરાત, ઈ. સ. ૧૮૨૩માં કરી હતી ત્યારથી અમેરિકાએ અથવા અમેરિકાનાં સંયુકત સંસ્થાનેએ દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનને પિતાની સંભાળ નીચે જાણે લઈ લીધાં હતાં. આ મન ડોકટીન નામના સિદ્ધાંતના અમલ પછી આ દક્ષિણ અમેરિકાનાં અથવા લેટીન અમેરિકાનાં સંસ્થાને પરથી ધીમે ધીમે યુરેપની હકૂમત ખતમ થઈ ગઈ હતી અને તે બધાં એટલે લેટિન અમેરિકન રિપબ્લીકે સાર્વભૌમ રાજ્ય બન્યાં. આ બધા “લેટિને’ યુ.એસ. અમેરિકાની સરકારની આગેવાની નીચે આવી જઈને આ બધા લેટિન અમેરિકાનાં રિપબ્લીકે જગતનાં રાજકારણ સાથે સીધો વ્યવહાર રાખ્યા વિના આવવા લાગ્યાં. આ સહુના રાજકારણ અને અર્થકારણને ચલાવનાર આગેવાન યુ.એસ.એ. અથવા યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા બન્યું. લેટિનેસ પરની આવી અમેરિકન આગેવાનીને આરંભ ઈ. સ. ૧૮૨૩ની મનરે ડેકટ્ટીનથી શરૂ થયો ગણાય. ત્યાર પછી ઈ. સ. ૧૮૮૯ માં શિંગ્ટન નગરમાં બીજી પાન-અમેરિકન કેગ્રેસનું અધિવેશન મળ્યું. આ વખતે અમેરિકા અથવા યુ.એસ. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને અસંયુક્ત બન્યાં હતાં અને અંદર અંદરને આંતરવિગ્રહ લડતા હતાં. આ વખતે જ અમેરિકા અથવા યુ. એસ. એ. ની સરકાર મેકિ. સકે સાથે પણ યુદ્ધ લડતી હતી, મેકિસકે લેટિન અમેરિકાનું અથવા દક્ષિણ અમેરિકાનું એક રિપબ્લીક હેવા છતાં પણ મનડકટ્રીન પછી ૧૮૮૯ સુધીમાં જ અમેરિકાની ડોલર ડીફેમસી નામનું રાજકારણ આ બધાં લેટિન રિપબ્લીકે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy