SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વયુદ્ધ પહેલ પરપ પછી સુદાનના આ’નવા નગર પર બ્રિટનના અને બ્રિટનની પકડ નીચેના ઈજીપ્તને!, એમ એ ઝંડાએ એક સાથે ઉડતા રહ્યા હતા. ત્યારે ત્યાં ગવર જનરલ બ્રિટનની પસંદગી પ્રમાણે અંગ્રેજી ઈજીપ્તના રાજાને નિમતા હતા. એવા ઉત્તર અને દક્ષિણમાં મેાટી વસ્તીવાળા આ સુદાનમાં અને ભૂમધ્ય તથા હીદી મહાસાગરના સેતુબંધ જેવા એડનમાં ઇ. સ. ૧૯૩૯ ના જાન્યુઆરીની ૧૯ મી એ અંગ્રેજી પરાધીનતાનાં સે। વરસ પૂરાં થયાની જયન્તિ ઉજવવામાં આવી. આ જયન્તિની અંગ્રેજી ઉજવણી નીચે, એડનનું આફ્રિકન કલેવર ઇરાની આખાતની ટોચ પરથી આફ્રિકાના પેલા સેક્રમાલીલેન્ડ નામના શિંગડા પર થઇને પોતાની અઢાર હજાર ફીટની ઉંચાઇએથી દેખતું હતું. કેવું આ એડન હતું ! ત્યારના આ અંગ્રેજી કાલાનીના વિસ્તાર પચેાતેર ચેારસ માઇલના છે, એની અંદર જ પેરીમ અને કારમાનના નાનકડા ટાપુએ આવી જાય છે, તથા એ યમન સુધી દક્ષિણ અરખી કિનારે પથરાય છે. આ એડન, ઇરાની તેલ પ્રદેશની સૌથી વધારે નજદીક છે. અડધા લાખની એની વસ્તી બંદરની મજુરીના રાજગાર પર આજીવિકા મેળવે છે. અહીં પણ અંગ્રેજી શાહીવાદ જળાની જેમ ચિટકી રહ્યો છે. વિશ્વયુદ્ધ પછીની હિલચાલ, જૂના જગતના નાશ પશ્ચિમ યુરેાપના શાહીવાદના લંડનના પાનગરથી તે આફ્રિકાની કિનારી પર પથરાયેલા પડેલા ઇજીપ્ત નામના રાષ્ટ્રના કેરે। નામના પાટનગર સુધી વિશ્વ ઇતિહાસનું એક પરિબળ કામે લાગી ગયું હતું. જગત પરના શાહીવાદી વિહવટના અતનું અને વિશ્વના તમામ રાાની નૂતન લેાકશાહીના સમાન દરજ્જાની ઘટનાનું આ પરિબળ હતું. જગતના માનવ સમુદાયાને ગુલામ બનાવનારૂં, જગતનાં રાષ્ટ્રાને પોતાનાં સંસ્થાના બનાવનાર, આખા જગતને પેાતાનુ કેદખાનું બનાવનારૂં અને માનવ સમુદાયામાં, મરકી અને યુદ્ધના સહારા રચનારૂ તથા પરાધીન પ્રદેશોના સ્વદેશ ભક્તોનાં માથાં પર હજારો પૌડનાં ઈનામ જાહેર કર નારૂ બ્રિટનનું જૂનું જગત બ્રિટનમાંથી નાશ પામતું હતું અને તેની સાથેાસાથ લડેનના પાટનગરમાંથી માંડીને તે આ હિલચાલ શાહીવાદી જૂના જગતને નાશ, ઇજીપ્તના કેરા નગરમાં, અને એશિયાના પેકીંગ અને દિલ્હી નગરામાં પણ પૂકારતી હતી. ઇ. સ. ૧૯૩૨ માં બ્રિટનના રામસે મેકડાનાલ્ડ નામને પ્રધાન આ હિલચાલને સુધતા હોય તેમ નવેંબરની ૨૨ મીએ પાર્લામેન્ટમાં કહેતા હતા, “મને આજની સમાજ ઘટના કાયા પેાતાની પલટ કરવા માગતી હોય તેમ રૃખાય છે. ” એને દેખાતું હતું તેમાં એની, અને જગત પર સૌથી માઢુ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy