SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વિશ્વયુદ્ધ પહેલું [યુરોપના બાલકન પ્રદેશપરને સરખીયા-તાંડવ પહેલાનું તણખલું–વિશ્વયુદ્ધનું સંહાર સ્વરૂપ, ] યુરોપના બાલકન પ્રદેશોમાં સરબીયા ઓગણીસમા સૈકાને અંત આવતો હતો ત્યારે યુરોપની સામ્રાજ્યવાદી છબી યાદવાસ્થલી ટાળવાને મિથ્યા પ્રયત્ન કરતી હતી. અંગ્રેજી શાહીવાદને ડિઝરાયલી નામને વડા પ્રધાન, સૌને વડે એ સામ્રાજ્યવાદી ધૂરંધર હતો. E કકકકી કરી રે'-' જો : - 5' *** ૪ - '. 'T || i', ' ''S Tr. LT1 WIN •WAS , IN ITAL All Aી || ful" આ ધૂરંધરે પિતાના સામ્રાજ્યવાદની સૌથી મોટી મહારાણી વિકટેરીયાની જ્યુબીલીને ગુલામ બનેલા સૌથી મોટા હિંદ દેશપર ઉજવી બતાવી હતી. પરંતુ યુરોપના હૃદય જેવા બાલ્કન પ્રદેશ પર ત્યારે યુદ્ધને ચરૂ ઉકળતો હતે. જર્મની હવે જગતપર સૌથી મોટું સામ્રાજ્ય જમાવવા તૈયાર થયું હતું. બાલ્કનના અમુક પ્રદેશ પર એનું સ્વામીત્વ હોવું જ જોઈએ એવું એણે જાહેર કર્યું હતું. અંગ્રેજી સામ્રાજ્યવાદે એને ઠંડુ પાડવા જર્મનીના પાટનગર બરલીનમાં એક પરિષદ છે. આ પરિષદમાં અંગ્રેજી ડિઝરાયલી અને જર્મન બિસ્માર્ક એકસાથે સામસામા બેઠા. પરિષદમાં નક્કી થયું કે, મન્ટની, રૂમાનીયા અને સરબીયાને સ્વતંત્ર રાજ ગણવાં. બસનીયા નામના પ્રદેશને, આ પરિષદે, તુર્કસ્તાનની પકડ નીચેથી એસ્ટ્રિીયાના જર્મન અધિકાર નીચે સોંપી દીધે. જગતના દેશોનું આ રીતે લિલામ કરતા શાહીવાદી દાગરોએ, બરલીન પરિષદ પૂરી કરી. તાંડવ પહેલાંનું તણખલું પછી ઓસ્ટ્રીયન મહારાજાને ગાદી વારસ ફરડીનાન્ડ પિતાને પરાધીન બનેલા બસનીયાના પાટનગર સારાજીમાં સહેલગાહે આવ્યા. આ પાટનગરમાં એક સરબીયન જૂવાને એના પર ગાળી તાકી અને પેલે પાટવીકુમાર મરેલે પડ્યો. ૧૯૧૪ના જુનની ૨૮મીને આ બનાવ, તાંડવ પહેલાની ચિન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy