SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૪૩૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા યને આપણે યુરાપની જ દુનિયામાં દેખવાનો પ્રયત્ન કરવા જોઈ એ. આખીયે માનવજાતના ઈતિહાસનેા કાંટા ઓગણીસમા સૈકાના રાપ યુંખંડ પર ફરવા લાગ્યા હાય તેવું રૂપ યુરોપના આ ઇતિહાસના સમયમાં આપણને દેખવા મળે છે. આ સમય તે છે, કે જ્યારે ફ્રેંચક્રાન્તિને બનાવ બની ગયા હતા અને યુરોપનાં રજવાડાં, પાતાની ખાવાઇ ગએલી જાતને જાણે એકઠી કરવા વિએનાની }ગ્રેસમાં તેને “ હાલીએલાયન્સ ”તું નામ આપીને ભેગાં મળ્યાં હતાં. ફ્રેન્ચક્રાંતિના ઝંઝાવાતમાં એમનાં સિંહાસને! હચમચી ઉઙયાં હતાં. એમના માથા પરના મુગટ આ કાનમાં જ ઉડી જવા માડયા હતા, તથા એમના હાથમાં રાજદંડ હતા ખરા પણ તે દેખાવ પૂરતા જ હતા. t જૂના જગતને આ રાજાશાહી નામના જૂત અધિકાર ત્યારે વિએનામાં ભેગે થયા હતા. પ્રાચીન એશિયામાં આ અધિકારનાં ચક્રવર્તિરૂપે જનમ્યાં હતાં અને ૌકાએ સુધી પ્રાચીન ધરતીપર પાતાના અધિકાર જમાવી ગયાં હતાં. આ અધિકારનું રૂપ ઇશ્ર્વરી સ્વરૂપ સુધી પહેાંચ્યું હતું. પ્રાચીન જમાનાથી શરૂ થએલા આ દિવ્ય અથવા ઈશ્વરી અધિકાર જે હજુ ગઈ કાલ સુધી, એશિયાના દેશમાં કાયમ રહયા હતા તથા ભારતમાં તે આજે પણ જે મંદિરામાં બેસી ગયા છે તે દેવતાઇ અથવા ઈશ્વરી અધિકારયુરાપપર એક જ રાતનું શાસન કરીને હચમચી ઉઠયા હતા અને વિએનાની, વ્હાલીએલાયન્સ”ની રચના કરવા માંડયા હતા. આ રચના રચી શકાવાની નથીજ એવું તેમને પણ ૧૯ સૈકામાં જ લાગી ગયું હતું. કારણ કે એ સૈકાએજ લેાકવિકાસની આગે કૂચની નક્કર હકીકતા પણ પૂરી પાડી હતી. એટલે જ વીતીજતા જમાનાની રજવાડી મહારાજાઓની હાલીએલાયન્સનું ડાયરા જેવું વિએનાની કાંગ્રેસનું રૂપ સિદ્ધાસના અને દરબારાના દબદબાવાળું હતું તથા રાજવંશી યશગાથાઓ વડે આપતું હતું. ત્યારના સૌન્દર્યંની રાજન્યાની સૌરભ અહીં આંજી નાખે તેવી હતી. અહી' એ માટા શહેનશાહે અને ચાર મહારાજાએના રસાલા ઉતર્યાં હતા. અહી રશિયાના ઝાર સૌવતી પ્રેમ કરતા હતા. પ્રશિયાના મહારાજા બધા તરફથી વિચાર કરવાનું કામ કરતા હતા. ડૅનમાર્કના મહારાજા સૌના બદલામાં ભાષણ કરતા હતા અને બાવેરીયાના મહારાજા સૌનાવતી પીતા હતા, તથા વુટેનબ'ના રાજવી સૌવતી ભાજન કરતા હતા અને એસ્ટ્રીયાના મહારાજા બધાને માટે લખલૂટ ખર્ચ કરતા હતા. પણ જુના જગત ના આ સંમેલનમાં પરસ્પરના સામ્રાજયવાદી કલહના નવા સવાલા પણ ઘુસી ગયા હતા. જ્યાં આ સવાલા આવતા હતા ત્યાં આ જીવનરૂપ રૂદ્ર ભાવ ધારણ કરતું હતુ. પોલેન્ડ પર રૂસી શહેનશાહે પેાતાનું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy