SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા રાજે આખા રસ દેશના રાષ્ટ્રિય જીવનની આગેવાની લેવા માંડી, તથા રસ દેશ પર મે બળવત્તર બનવા માંડ્યું. સ્તાવિક માનવસમુદાયો, તારેની ગુલામીમાંથી છૂટવા માટે મોસ્કનગર તરફ મીટ માંડવા માંડયા. આ મોઢે નગરમાં ઈ. સ. ૧૪૫૩માં એક ઈવાન નામને પ્રાંડ ડયુક રાજ્ય કરતે હતે. આ રશિયન રાજકર્તા “ભયાનક” એવા ઈલ્કાબથી ઓળખાયે. ઈ. સ. ૧૪૫૩માં જ્યારે તૂર્ક કે એ કોનસ્ટેન્ટીનેપલને કબજે લીધો અને રોમન સામ્રાજ્યનો અંત આણ્ય, તેજ અરસામાં આ “ઈ વાન ધી ટેરીબલે” આખા રૂસ દેશ પર પિતાના શાસનની જાહેરાત કરીને અનેક ટૂકડામાં વહેંચાયેલા દેશની એક્તાની જાહેરાત કરી. આખા યુરોપખંડને પણ એણે જાહેર કર્યું કે રૂસંદેશ પણ યુરોપનું એક સાર્વભૌમ રાજ્ય છે. ઈવાન ધી Pરીબલ, રૂસ દેશના સીઝર અથવા ઝાર તરીકે ઓળખાયે. આવા ઝાર શહેનશાહની હકૂમત નીચે રશિયાનું રાજકારણ ૨૦ મા સૈકાની શરૂઆત સુધી ચાલ્યા કર્યું. ઈ. સ. ૧૬૧૩માં રશિયાના ઠાકરેએ પિતાની અંદરથી આખા રશિયાના શહેનશાહ તરીકે રાજ્ય કરવા એક ઝાર અથવા શહેનશાહની ચૂંટણું કરી. આ કાર અથવા શહેનશાહનું નામ ભાઈલ હતું. આ માઈકલ એક ફિડાર નામના ઊમરાવને દીક હતું, અને માનવ નામના એક ઠકરાતી કુટુંબમાં મોસ્કોમાં જન્મ્યા હતા. આવા ચુંટણથી આવેલા નવા ઝારને ત્યાં, જન્મેલે ઈ. સ. ૧૬૧રમાં પિટર જ્યારે દસ વર્ષની ઉંમરને હતું ત્યારે, સોફિયા નામની તેની એક બહેને રશિયાની શહેનશાહબાનુ બનીને રશિયા પર રાજ્ય કરવા માંડ્યું. ત્યારે આ રાજકુમાર પિટરના ભાઈબંધમાં મેસ્કમાં આવીને રહેલા સ્કોટલેંડના હોટલ માલિકે હતા, ડચ વેપારીઓ હતા, સ્વીઝ એપોકરીઓ વિગેરે નવા મિત્રો ઉપરાંત, ઈટાલિયન હજામો હતા, ફ્રેંચ ન હતા, અને જર્મને શિક્ષકે પણ હતા. આ બધા પાસેથી નવજુવાન પિટર યુરોપની નવી દુનિયાને ઈતિહાસ ભણે હતો, તથા યુરૉપ જેવી દુનિયા રશિયામાં જમાવવાનાં સ્વપ્ન સેવતા હતે. ૧૭ વર્ષની ઉંમરમાં જ પિટરે પિતાની બહેન સફિયાને ગાદી પરથી હડસેલી મૂકી તથા પિતે રશિયને એશિયાના પ્રદેશે જે પછાત રાખવાને બદલે યુરેપ જે નૂતન ઘવાના શપથ લઈને ગાદી પર ચઢી બેઠા. રશિ થાને નૂતન બનાવવાનું કામ મહા ભગીરથ હતું. જેવું આ કાર્ય મહાન હતું એ જ મહાન આ રશિયાને નવજુવાન ઝાર હતું. આ પિટર, મહાન પિટર તરીકે પંકાયો અને એણે અતી પ્રાચીન રૂસદેશને અર્વાચીન યુરોપ જે બનાવવાનું કામ આરંળ્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy