SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન યુરોપનાં બે નૂતન રાજા, રશિયા અને પ્રશિયા રશિયાના ઇતિહાસ કાળા સમુદ્રમાં પડતી નિપર નદીના કિનારા પર આવેલા પાટનગરમાં રશિયાના ઇતિહાસના જન્મ થયા. અહિં ઈસાઈ ધર્મ'ના ઉદય પછી ફ્રાનસ્ટેન્ટી. નાપલમાંથી પહેલ વહેલા પાદરીએ આવી પહેાંચ્યા ત્યારે કીવમાં વસતા સ્થાવ લેાકેા વિચિત્ર જાતનાં દેવદેવીઓને પૂજતા હતા. નદીએ પણ અહિ માતાએ હતી, અને જંગલના અનેક દેવતાએ પથ્થરનાં શરીર ધારણ કરીને અહિં પૂજા પામતા તથા તમામ જાતના ભાગ લેતા. એ સમયે પાદરીએએ આવીને અહિં પ્રેમસ્વરૂપ ભગવાનના દીકરા જીસસની વાત કહી. તેમણે રશિયાના રાજ્યને બારાખડી શીખવી અને મનુષ્યત્વવાળા ધર્મની ભેટ દીધી. રશિયાની ભૂમિ પર આ સમયે નાનાં મેટાં અનેક રજવાડાઓ સ્થપાવા માંડયાં હતાં, અને રશિયાના ઇતિહાસ દરેક રજવાડાની એતરાતી દિવાલા વચ્ચે ધેરાઇ ગયા હતા. ૪૦૧ αγ ત્યાર પછી ઈ. સ, ૧૨૪૪ માં મધ્ય એશિયાનાં મેદાનમાંથી ચીનતે મુખારાને તારસ્કૃતને અને તુ ં સ્તાનને જીતનારા જંગીમખાનનું આક્રમણુ આવી પહેાંચ્યું. આ આક્રમણે રૂસના પશ્ચિમ પ્રદેશ પર હલ્લા કર્યાં, ઠકરાતાનાં લશ્કર કાલકા નદી આગળ વેરવિખેર થઈ ગયાં અને સંહાર પામ્યાં. પાંચ વર્ષની અંદરતા આખા રૂસ દેશ જંગીસખાતે જીતી લીધેા, પણુ, ૧૮૩૦માં દામસ્કાઈ નામના મેસ્કોના પાટનગરમાં ખેડેલા વડા ઠાકારે અથવા ગ્રાંડ ડયુકે આ આક્રમણ ખારે।તે મારી હટાવ્યા, પરંતુ રૂસ પરની માંગેાલાની પકડના અંત આવ્યા નહી માંગેલ લોકાની ધુંસરી નીચેથી મુકત થતાં રશિયનાને ત્યાર પછી બધાં મળીને ખસે વર્ષ લાગ્યાં. આ દરમિયાનમાં રશિયનેાની દશા ખૂબ કચડાઈ ગઈ હતી, દક્ષિગુ રશિયા તરફથી આવેલા અને રૂસ દેશને પરાધીન બનાવનારા તાર ખાનાના રાજ-વહિવટ રશિયા ઉપર નિર્દય બનીને બસે વર્ષ સુધી ગાઠવાયેલા રહ્યો. આ સમયે યુરેપ પણ રશિયાને મદદ કરી શકે તેમ ન હતું, કારણ કે એ ખંડના ખ્રિસ્તી દેશે। પે/પ અને શહેનશાહ વચ્ચેના ઝધડાઓમાં સાઈ ગયા હતા. રશિયા પર રહેતા સ્લાવ માનવસમુદાયેા ખાતાની ધૂંસરી નીચે દુઃખી બનીને જીવન જીવતા હતા. આ સમયમાં રૂસદેશ પાસે રાજકિય જીવનની અસ્મિતા જ જાણે હતી નહિ એવું લાગતું. રશિયાને પહેલા ઝાર ઈવાન અનેક રાજ્યામાં વહેંચાયેલા રૂસ દેશમાં એ સમયે રશિયન મેદાનના હેય જેવા પ્રદેશ પર માસ્કવા નામની નદીને કિનારે માસ્કા નામના નાના સખા પાટનગરમાં રશિયન રાજકારણના પડેલા ઊદય થયા. માસ્કાના આ ૫૧
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy