SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસ્થાનયુગનું પાત્રાલેખન પૂરું થઈ ગયું ને ચિત્ર?' કલાકારે બૂમ પાડી “ના, ના, ના, અને એનાલિસાએ કહ્યું, “તે એ પુરૂં જ નહીં થશે ! તમે પૂરાં ન થાય તેવાં ચિત્ર ચીતરો છે, દાવિન્સી!” ફલક પર ખેદથી દેખતી મેનાલિસા ચાલી ગઈ, પણ કલાકારના અંતરમાં એનું જતી વેળાનું દુઃખદ ચિત્ર ચેટયું. લિયોનાર્ડોને આખી રાત ઊંઘ આવી નહિ. મોનાલિસાનાં સ્વપ્ન સેવ, રાતના ડંકા ગણતે કલાકાર પરેઢિયા પહેલાં ઊઠીને ફરેન્સ નગરના પાદર પર ચિંતાતુર બેઠો હતો અને મોનાલીસાની રાહ જોતા હતા ત્યાં કોઈએ આવીને એને કહ્યું, “મનોલિસા મરણ પામી ! એણે આપઘાત કર્યો.” ઈસવીસનની ૧૫૦૭ મી સાલ ચાલતી હતી. લિયોનાર્ડો હવે ફરે ન્સને છોડી ગયો હતો. થોડા દિવસ મિલાનમાં રહીને એ હવે રોમ પહોંચતા હતે. એક મોટે રઝળપાટ એની નજર સામે લંબાયેલે દેખાશે. લેરેસ્ક થી મેરે પાસે અને મોર પછી સીઝર સાથે અને એને સાથ ત્યજીને સડે. રીની પાસે અને ત્યાંથી નીકળીને પોપની મુલાકાત માગતા કલાકાર પિતાની નોધપોથીમાં ૧૫૧૩ ને સબરની ૨૩ મી તારીખ નોંધ હતો. પણ એને પાપની મુલાકાતને લાભ મળે નહિ. થાક્યા પાક્યા કલાકારના કાનમાં એક હજારીયાએ કહ્યું; “નાસ્તિકને અને ડાકણોને સળગાવ્યા કરતા પિપ શહેનશાહ આખો દિવસ સંગીતના જલસાઓમાં અને જ્ઞાનનું ફળ ચાખવાને અપરાધ જેમણે ન કર્યો હોય તેવા વિદૂષકના બિભત્સ સાથમાંજ પવિત્ર સમય ગાળતા હોય છે. મુલાકાતને ખપ હોય તે વિદૂષક બનીને મુજ કરતાં શીખો ! ” બીજે દિવસે આ ઉત્થાનયુગના મહામાનવને ધર્મને મઠના દવાખાના માંથી કાઢી મૂકવામાં આવ્યું તથા શરીર રચનાને અભ્યાસ કરવાના અપરાધ માટે, લિયેના પણ દેહાંતદંડની ભયાનક શિક્ષાને પાત્ર બનશે એવું કહેવામાં આવ્યું. એણે એણે આ મહાનગરને છેડી જવાનું વિચાર્યું. રામમાં મેલેરિયાના તાવથી ધીખતે કલાકાર ફ્રાન્સમાં પહોંચ્યો. ફ્રાન્સના રાજાએ એને આવકાર દીધે તથા એક મોટી નહેર બાંધવાની પેજના સોંપી. લિનાડેએ નહેરના નકશા તઈયાર કરવા સોલેનની ધરતી માપવા માંડી અને લેઈર તથા ચર નદીની સપાટીઓનાં માપ લેવા માંડ્યાં. નહેરના નકશાઓ ચીતરતા કલાકારની પ્રયોગશાળા જેવા એકવાર રાજા ફ્રાન્સિસ પિતે ખબર દીધા વિના આવી પહએ. જોતજોતામાં હજુરિયાઓ ના સંધ સાથે રાજ ફ્રાન્સિસ લિયોનાર્ડો પર માન કરતે બે: “મૈતર, લિયોનાર્ડો, પિલું કોનું ચિત્ર છે?”, “એ ચિત્ર હું ખરીદી લઉં છું.” અને પેલું કોનું ચિત્ર છે, . તમે ચીતરતા હતા તે પણ હું ખરીદી લઉ છું.” ૪૭
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy