SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના સામતશાહી એટલે ચુદ્ધખારીવાળી રજવાડાશાહી આવા સામા અથવા તાકારા એક કે બીજા પ્રાદેશિક રાજાની અથવા મધ્યસ્થ મહાસામંતની હકુમત નીચે લેખાતા. પોતે જેની હકુમત નીચે હાય તે મધ્યસ્થ રાજા તરફની વફાદારી તેમની મુખ્ય જ મનાતી તથા જરૂર પડે ત્યારે, રાજા સામાને, તેમના વેઠીયાસૈનિકા સાથે હાજર થવા ક્રમાવતા. આ રીતે મધ્યસ્થ રાજા, પેાતાની પ્રજાપર સીધીરીતે નહીં પણુ સામતા મારફત આડકતરી રીતે રાજ કરતા. ઇ. સ. ના ૧૦માથી ૧૩મા સકા સુધીને જરમની અને ફ્રાન્સને રાજવહિવટ બિલકુલ સામતશાહી સ્વરૂપને રહ્યો તથા, રાજાની હકુમત નીચેના સામા રાજા તરફની વફાદારી બજાવવાની ફરજને વારંવાર ઇન્કાર કરવા લાગ્યા. સામંતશાહી સ્વરૂપના રાજ્યવહિવટનું જ આ સ્વાભાવિક લક્ષણ હતું, કારણ કે આવી જીવન ઘટનાના મૂખ્ય વહિવટ અધ આજ્ઞાધારકતા, અને અંધ વફાદારીની સામાજિક નીતિપર બધાયલા હતા. અજ્ઞાન અને અબુધ એવા માનવસમુદાયને દોરનારા, પાળનારા અને રક્ષના સામતસમુદાય પશુ જેવી ક્ષુદ્ર ક્ષુધાના લાભને જ જીવનતા આવેગ બનાવીને તરવારના જોર પર સમાજને આગેવાન બન્યા હતા એટલે યુદ્દ અને અંદર અંદરનાં ધીંગાણાં એના રાજ બરાજતા વ્યવહાર બનતાં હતાં. આ ધીંગાણાં ધારણ કરીને મરી ટિવાના બધા ખેાજ, અધગુલામ બનેલા કિસાનેામાંથી જમાવેલા રસાલાપર ગાવાયા હતા. ૩૦૫ આવા જીવન વિહવટમાં આવેલી જમીન પર જેટલાં જમીનદારી મથકેા અથવા મેર '' અથવા જાગી હતી તે બધા દેશ હતા. આવા અંધકારમાં એક દેશની અથવા સ્વદેશાંભિમાનની અથવા રાષ્ટ્રિયતાની અસ્મિતા આવવી શકય નહેાતી. આવા જીવન વહિવટમાં, અ`કારણ અંદર અંદરની જરૂરિયાત જેટલું ઉત્પાદન અને વસ્તુઓની આપલે, જેટલી વહેંચણીવાળું સંકુચિત હતુ. આવા જીવન વ્યવહારનું રાજકારણ ખૂબ સંકુચિત અને ક્ષુદ્ર હતુ. આવી જીવનટનાના નીતિનિયમ ધણ તરફની વફાદારીના તદ્દન આર્થિક રૂપવાળા હતા. આવા જીવતરની નજરમાં વિશ્વ વિશાળ નહાતુ' પણ કાઈ મહાસામતની ગદા કે તીરકામઠાની હકુમત નીચે રહી શકે તેટલું સંકુચિત હતું. આવા સંકુચિત જગતની ઢાંકણીમાં પાણી નાખીને, માનવતાનું વિશાળ પ્રતિબિંબ દેખવા મથતા મનુષ્યને આત્મા, ભગવાનની ક્ષ્મીની કલ્પના કરતા પરંતુ એ ભગવાન પણ કાઈ રણછોડજી કે ડાર્કાજીથી વધારે માટે બની શકતા નહી. ચુરોપી મધ્યયુગની જ્ઞાનની દશા અબુધ હતી. ત્યારે યુરોપના મધ્યયુગના જગતમાં લેટિન ભાષામાં લખેલું બાઇબલ નામનું એકજ પુસ્તક યુરેાપની દુનિયામાં હતું. આ પુસ્તક જે કાઇ કશુંજ વાંચી શકતાં ન ૩૯
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy