SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગણાય એટલા મોટા સામ્રાજ્યના રાજબરેાજના વહિવટ નીચે અને સામ્રાજ્યના બધા ભપકાએ નીચે, યાતનાએથી કંટાળી ગયેલાં અને જિવલેણ વે કરીને થાકી ગયેલાં કરેાડા દુ:ખી માનવા અહીં સળવળતાં હતાં અને આશા કે ઉમેદ વિનાની જીદ એ પસાર કરતાં હતાં. આ બધી માનવતાને ક્રૂર ઉપહાસ કરતી સામ્રાજ્યની ઘટના રામનગરમાં હતાં તેવાં એમ્પીથિયેટર જેવી અતી ગઇ હતી. એટલે ગમે તેવા મેાટા શહેનશાહ આ એમ્પીથિયેટર જેવા સામ્રાજ્યની નીચે રિબાતી કરાડાની માનવતાને કરશે દિલાસા દઈ શકે તેમ ન હતું. આ મહાન શહેનશાહ પણ ગીયસ બુલિયસ સીઝર આકટેવિયાંનસ એગસ્ટસનું ભવ્ય નામ ધારણ કરીને રામન નગરમાંની પેલેટાઈન નામની ટેકરી પરના મહાલયમાં રહેતા હતા. શમન શહેનશાહતના સુવર્ણ યુગ જુલિયસ સીઝરના વારસદાર એગસ્ટસ સીઝરે ટ્રીમીવીરેટમાંના છેલ્લા એન્ટનીને પરાજય જીપ્તમાં કર્યા પછી ચાલીસ વરસ સુધી સુધારાઓનું ઘડતર કરવાના રાજવહિવટ ચલાવ્યા. એણે વિદ્યાની અથવા જ્ઞાનની પ્રવૃત્તિને પહેલીવાર પ્રાત્સાહન આપ્યું. શહેનશાહતના પાયામાં ગ્રીક સંસ્કારને યાજવાની વાત એણે પહેલીવાર વિચારી. વછલ, હારેસ, લીવી અને એવીડ નામના કવિએ અને લેખકાએ આગસ્ટમના વહિવટને લેટીન સાહિત્યના વિકાસવાળા વહિવટ બનાવ્યે. વરૠનાં લખાણામાં શહેનશાહતને ટકાવી રાખવાનું રાજકારણ લખાયું તથા જગતના ઉદ્ધાર માટે એ રામનશાહીની એક હથ્થુ હકુમતને આવકારીને, લેાકસમુદાયને ગુલામી કરવાની અને ખેતી કરવાની ફરજો એણે સુપરત કરી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy