SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા - અહીં નર જાતિના દેવતાઓને પણ સંધરવામાં આવ્યા છે. આ સૌમાં માટે દેવતા ઈરાનથી અહીં જિતાઈને આવી પહોંચેલે મિગ્રાસ છે. પ્રકાશના ભગવાન અહુરમઝદને આ સૂર્ય સમેવડ પ્રકાશપુત્ર અંધકારને પાછા પાડવા, જાણે આટલે દૂર રોમમાં પણ આવી પહોંચ્યો છે, અને ભૂમધ્યના કિનારાઓ પરના પ્રદેશ પર જાણે એ કહેવા માંડે છે. “તમસો મા - ર્તિગમય!” રેમન વિશ્વનગરની ગુલામની કંઢેમાં પણ હવે એના નામની જાણ થઈ ગઈ છે. જોશુઆ અથવા જિસસ એનું નામ જોશુઆ અથવા જિસસ હતું. જેરૂસલેમના પાસવરના ઉત્સવમાં જ પેલા મહાન દેવળપર એ માનવ સમુદાયની કૂચ લઈને ચઢ્યો હતે અને હિરોડના સૈનિકોએ એને પકડી લીધો હતો. એણે ગેલીલિના કિનારા પર અને જુાિની ડુંગરમાળની અટારીએ પર માનવ સમુદાયને કહ્યું હતું કે, “જે સીઝરનું છે તે એને પાછું સોંપી દો.” પણ સીઝરનું શું હતું? રેમન શહેનશાહતના સિક્કા પર સીઝરની છબી જ માત્ર હતી ને? આખરે જિસસ પણ પકડાઈ ગયો હતે. હિરેડની અદાલત રોમન ગવનર પાયલેટસના પ્રમુખપદે જોશુઆને વધ કરવાને ઇન્સાફ તેળવા બેસી ગઈ હતી. જિસસને ધર્મની અદાલતના પાંજરામાં ઊભું કરવામાં આવ્યો અને ઈન્સાફ તેનારાઓએ એને ટીકીટીકીને જોયા કર્યો. સૈાને ખાતરી થઈ ગઈ કે એના ચહેરાની છાયા તથા અંગેઅંગને મરેડ અગાઉ આવી ગયેલા તમામ બળવાખોરેને મળતાં છે. આ અદાલતને આગેવાન અને ધર્મને વૃદ્ધ વડે આનાસ એના પર તહેમત મૂકનાર અને એને ઇન્સાફ આપનાર અદાલતના પંચને વડો બને અને બેઃ “તારા શા મત છે ?..તું શામાં માને છે?” “એ હું જીવનભર બેલ્યો છું. જેમણે મને સાંભળ્યા છે તેમને પૂછી જેજે” અફર મરણ પર બેદરકાર બનતે હોય તે એ જાજરમાન જોઈ રહ્યો. તારે જવાબ જ નથી આપ?” મખમલના ગાલીચાઓમાંથી મહામહેનતે ઊંચે તે આનાસ ઉતાવળો થયો. અને સિઓફિસે કહ્યું, “તે એમ કહેલું કે, આ જેરૂસલેમના દેવળનો નાશ કરવા માગું છું અને ત્રણ જ દિવસમાં બીજુ નવું દેવળ ઊભું કરવા માગું છું!” જિસસે કોઈ જવાબ દીપે નહીં. એટલે ઈસુ સાથે આવેલા એરિમાથિયાના જોસેફે કહ્યું: “સિઆસિ! આ જેરૂસલેમના દેવળને બાંધનાર સોલેમને પણ કહ્યું હતું કે અનંત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy