SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા માનેને સર્વસંહાર કરી નાખનારા શહેનશાહતના બધા ધસારાઓ પાછા હઠડ્યા. આ મહાસંગ્રામ લડીને અદ્ભુત એવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને જુડિયા અને આખે પેલેસ્ટાઈન દેશ નુતન કલેવર ધારણ કરીને વિશ્વ ઈતિહાસના ઉંબરા પર ઉભે. પેલેસ્ટાઈનને આ વિજય પેલેસ્ટાઇનના ગામે ગામ ઉપર “ચનક” નામની, આઝાદીના વિજ્યની દિપાવલી ઉજવતા હતા. દિપાવલીને આ ઉત્સવ વિશ્વ ઈતિહાસની પહેલી દિપાવલી બનતે હતે. પેલેસ્ટાઈનનાં આઝાદ માને પિતાનું ધર્મ-સ્વરાજ્ય શરુ કરતાં હતાં. જેરૂસલેમમાં બેઠેલી પાર્લામેન્ટ અથવા ધર્મસભા પિતાની રાજસભાના વડા અથવા એકાબીને અથવા લેક આગેવાનને ચૂંટી કાઢતી હતી. આઝાદીની લડત લડીને જુડિયાના સરપંચ મેટાથિયાસના પાંચ પુત્રોમાંથી જીવતે રહેલે સાયમન નામને પુત્ર મેકાબી તરીકે ચૂંટાતા હતા. હવે ઈસુને જન્મવાને પણ બસો વર્ષની વાર હતી. જેરૂસલેમ અને રોમ ત્યારેજ આઝાદ ભૂમિ પેલેસ્ટાઈનનું રાજનગર જેરૂસાલેમ વિશ્વ ઈતિહાસની દિપાવલી તરીકે જાણીતું બની ચૂક્યું હતું. આ પાટનગરમાં “એસેમ્બલી ઓફ એલ્ડર્સ'ના નામવાળી ગ્રામપંચેએ ચૂંટેલી લોકસભા અને એ લેકસભાને આગેવાન અથવા મેકાબી પણ જગતભરમાં જાણીતાં બની ચૂક્યાં હતાં. ત્યારેજ રોમન માલિકીની રોમ નગરીમાં શ્રીમંતોની સેનેટનું રાજ ચાલતું હતું. પણ રેમન શહેનશાહતને રાજવહિવટ જેરૂસાલેમથી જુદી જાતને હતે. જેરૂસલેમના રાજવહિવટને મેસેસનો મુખ્ય કાનૂન કોઈ પણ દેશને જીતવાની કે તેને ગુલામ બનાવવાની મના કરતા હતા, જ્યારે રેમના રાજવહિવટનો મૂખ્ય કાનૂન બીજા દેશોને જીતીને તેમને ગુલામ બનાવવાના વ્યવહારવાળે હતે. રામ જેરૂસલેમની મુલાકાતે આવે છે. રોમન શહેનશાહતના કાસદો અથવા રાજદૂતે જે લીગેટ કહેવાતા હતા, તેઓ કેઈપણ દેશને છતતાં પહેલાં તેના અહેવાલ લઈ આવતા હતા. હવે સીલેનસ નામને એક રેમન લીગેટ જેરૂસલેમમાં મેકાબીને રહેઠાણ પાસે ઉમે હતો અને મેકાબીની મુલાકાત માગતું હતું. મેકાબી સાયમને સીલેનસને રામ નગરના વિસ્તાર વિષે, રોમન લશ્કરની જમાવટ વિષે, રેમન નૌકાઓની તેમની સફરે વિષે તથા રોમન લેકસમુદાયની દશા વિષે, અનેક સવાલ પૂળ્યા. રોમન લીગેટે તેના અનેક જવાબ દીધા. વાત કરતાં કરતાં મન લીગેટે સ્મિત કરીને કહ્યું “પણ મેકાબી, હેલેનિસ્ટીક શહેનશાહ એન્ટીઓકસની લેન્કસની લશ્કરી રચના અને રોમન શહેનશાહતની લીજીઅનની લશ્કરી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy