SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ વિવ ઈતિહાસની રૂપરેખા આ રોડઝ ટાપુ પર છ વરસ સુધી પોલિક્રિટસનાં લશ્કરે ઘેરે નાખીને પડ્યાં અને રહડઝનાં ભાવોએ તેમને સામને કયે. છેવટે રહેઝને સંધમાનવા પડે નહિ. નગરના ભંજકનું નામ પામેલે જાલીમ, બધે શસાજ અહીં જ પડતો મૂકીને પાછો ભાગી છૂટ હતા અને વિશ્વવિજેતાના એ વારસદારને પરાજ્ય કરવાના સ્મારક તરીકે ત્યારે ઈ. સ. પૂર્વે ત્રણ વરસ પર, રહેડઝ ટાપુ પર, ત્યાંનાં નાગરિકોએ, સંઘ કલાકારનું અદ્ભુત આલેખન, પેલા સંહારક સાજમાંથી નિર્માવ્યું. સંહારને બધે સાજ તેમણે પ્રકાશની પ્રતિમાઓ ઘડવામાં વાપરી નાખ્યો. સૂર્યની એકસે જેટલી માનવી પ્રતિમાઓ રહડઝ ટાપુને શણગાર બની. આ પ્રતિમાઓમાં સૌથી મોટી પ્રતિમાની આંગળીનું જ કદ બીજી આખી પ્રતિમા જેટલું જંગી ઘડવામાં આવ્યું. ઊગતા સૂરજની આરાધના કરતે, મહા વિશાળ એવો પ્રકાશમાન વિરાટનું કદ ધરીને સુર્યમાનવ: અહીં ઊભો. વિશ્વ ઈતિહાસની ત્યારના પ્રાચીન જગતની આ અજાયબી જેવી કલાકૃતિ આજે નાશ પામી ગઈ છે. ઇતિહાસનું પહેલુ ક્રિડાંગણ જે અતિ પ્રાચીન સંસ્કૃતિઓના જીવનમાં જેટલું આબેહૂબ નહોતું દેખાતું તેટલું જીવનનું જીવતું સ્વરૂપ ગ્રીક ધરતી પર અનેક રમત રમતું દેખાયું. જેવું કંઈ દેશમાં હતું નહિં તેવું તાજગીથી ભરેલું ક્રિડાંગણ ગ્રીક ધરતી પર રમવા માંડયું. કુસ્તીઓ, ઘેડાની અને નૌકાની શરતે, મશાલની રમત, સંગીતની હરિફાઇઓ, નાચની હરિફાઈઓ, રથની હરીફાઈઓ, એવી એવી અનેક રમતની હરીફાઈઓથી ગ્રીસનાં ક્રિડાંગણે થનગની ઊઠયાં. આ ક્રિડાઓનાં ચિત્રો ગ્રીક ધરતી પર કુરતીનાં, ચાલતા રથમાંથી કુદી પડવાનાં, બંસરી બજાવતાં, નૃત્ય કરવાનાં વિગેરે જીવતાં રૂપે બનીને કોતરાયાં. એથેન્સનું મહાન ક્રિડાંગણ ઓલિમ્પિયા” કહેવાયું. ગ્રીસના વિજ્ય સેનાપતિએ જેટલું જ માન એલિમ્પીકમાં જીતનારાઓને મળવા માંડ્યું. મહાન વિજેતાઓને મળતું હતું એવું માન એટલે ઓલિવને તાજ આ વિજેતાને પહેરાવવામાં આવતો. ગ્રીક માનવા આવી રમત સાથે પ્રેમમાં પડ્યા હતા અને ભવ્ય રીતે રમતિઆળ બન્યાં હતાં, તે બનાવ તેમના જીવતરમાંથી ઉભરાતી તાજગી અને આનંદની સાક્ષી રૂપ હતો. - ગ્રીસ નામના ક્રિડાંગણ જેવા દેશમાં રહેતી આ માનવતા જીદગી તરફના જીવવાના પ્રેમ અને તાજગી સાથે દેખતી હતી. જીવતરનો આનંદ એની રગેરગમાં ઉછળ હતો અને આ આખી પ્રજાને બાળક જેવી નિર્દોષ બનાવી દે હતે. ઈજીપ્તના લેકે ગ્રીક લેકને રાજ્ય કરનારાં બાળકે તરીકે ઓળખતાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy