SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આર્યોની ઈરાની શહેનશાહત બરેલી. * સમયની અધવચમાં દેખાતો માનવસમુદાય-પૂર્વની શહેનશાહતનું ઇરાનીસ્વરૂપ-પૂર્વમાં ઈરાન અને પશ્ચિમને એક મહાસંગ્રામ] એસીરિયન શહેનશાહતના અન્ત પછી આ લેકનું નામ મિડીસ હતું. એસિરિયાની શહેનશાહતના વિનાશમાં એમણે મેટે ભાગ ભજવ્યો હતો. ઉત્તરભારતમાં આવી પહોંચેલા આર્યોનાં ધાઓ સાથે આ આર્યો પણ ઈતિહાસમાં ઉતરી આવ્યા હતા. આ લોકોને આદિ સ્વરૂપનો આદિ સમય ઈતિહાસની ક્ષિતિજમાં આજે પણ ઢંકાયેલે પડવ્યો છે. એમના 5 પશિયાન્ડ સામ્રાજય ઈતિહાસનું પ્રકરણ જાણે અધવચમાં જ શરૂ કરવું પડે છે. આ લેકોનાં ધાડાંઓ ઈ. સ. પૂર્વે હજાર કે પંદરસો વર્ષ પર કાસ્પિયન સમુદ્ર પરના કિનારાઓ ઉપરથી પશ્ચિમ એશિયામાં આવી પડતાં પણ માલમ પડતાં હતાં. મિડીસ નામના આ લેકે બુખારા અને સમરકંદની ભૂમિ પર રખડતાં દૂરદૂર દક્ષિણ તરફ આગળ વધતાં દેખાતાં હતાં. ધીમે ધીમે આ ધાડાં ઇરાનની ભૂમિ પર પહોંચ્યાં અને આરંભમાં પર્વત આસપાસ વસવા લાગ્યાં. આ પર્વતેમાં ઘરબાર બાંધીને પહેલા આ લેકેને આ ભૂમિમાંથી ત્રાંબુ, લેટું, સીસું, સોનું, રૂપું તથા આરસ અને હિરા પણ જડ્યાં. આ લકોએ પિતાની ટેકરીઓ પર સારી એવી ખેતી ખીલવવા માંડી હતી. એમની આ ફળદ્ર ૫ ભૂમિને પર્વત પરથી ઓગળતા બરફ પાણી પાતા હતા. એમના ઇતિહાસમાં દીવસીસ' નામના પહેલા રાજાનું નામ સંભળાય છે. એણે પિતાનું પહેલું પાટનગર બાંધ્યું, તથા તેમાં એક મેટે રાજમહેલ ચ. આ રાજની આગેવાની નીચે મિડીસ લકેએ પિતાની જીવન ઘટનાને વધારે વ્યવસ્થિત બનાવી અને એસિરિયાની શહેનશાહતને ધાક લાગે તેવી શહેનશાહતને ઘડવા માંડી. આ મિડીસ લોકેના પ્રદેશ મિડીયા પર એસિરિયન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy