SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા સ્વીકારવાના કે મિલ્ખાની માણવાના ઇન્કાર કર્યો. એણે ત્યાંની નૃત્યદાસી આમ્રપાલીનું આમંત્રણ સ્વીકાર્યું અને જુની ઘટનાએ કચડેલી માનવતા પરના પાપના આરોપ નકાર્યાં. are પછી ગારખપુરના જીલ્લામાં કુસીનગર પાસેથી એ થાકયાપાકયા એંશી વરસને તથાગત પ્રવાસમાં આગળ વધતા હતા. ત્યાં એક ઝાડની ઘટામાં એ આરામ કરવા બેઠા. એ આરામ એનેા હુંમેશના વિરામ બનશે એમ એને લાગ્યું. એણે આનંદને ખેલાવ્યા. આનદ લકાતી આંખે અવાક બનેલા જોઈ રહ્યો. એણે પૂછ્યું, · આનંદ મેં તને અનેકવાર નથી કહ્યું કે વારેવારે જન્મમાં સયેાજાતા પદાર્થો વિખરાતા જ હોય છે! ' અને પછી એનેા વનદીપ હાલવાઇ ગયા. ' આ રીતે અષ્ટક, વામક, વામદેવ, યમદગ્નિ, ભૃગુ, વશિષ્ટ, અંગીરા ભરદ્વાજ વગેરે બ્રાહ્મણ શાસકાએ હિંદની પ્રાચીન જનતા પર નાખેલી પ્રપંચાળ પર પહેલીવાર હલ્લા થયા. બ્રાહ્મણ ક્ષત્રિયના ભેદ પાડીને શુદ્રો અને દસ્યુને કચડવાની શરૂઆત કરી વૈરાજ્યાને સહાર કરાવી હિંદી ભામપર ચક્રવતિ રજવાડાના અશ્વમેàા કરાવવાના આરંભ બ્રાહ્મણાએ શરૂ કરી દીધા હતા. એમાં જુદી જુદી જાતિઓનાં આઝાદ પ્રજા રાજ્યો સંહારાઇ જવાનાં હતાં. એમાં લિથ્વી અને શાકત્ર નામનાં બે ગણુ રાજ્યામાંથી સમાજની ગતિરોધક બ્રાહ્મણહકુમત પર હલેા આવ્યા. ગૌતમના નવા વિચારને શાકય, કાસલ મલ્લ અને લિઝ્ની ગણાએ સૌથી પ્રથમ આવકાર્યાં. બિબીસાર અને માલવાએ ગૌતમના અવાજનું માન કર્યું. ખીખીસારે ગૌતમને પોતાના ઉદ્યાને ભેટ કર્યા, અને પેાતે સધમાં પ્રવેશ કર્યો. પણ બુદ્ધની નજરની તેમ ઉદ્યાના પર નહેાતી. એ પ્રવાહની જેમ વહેતા હતા અને પ્રવાહની વાત કરતા હતા. બ્રાહ્મણને સનાતનવાદ એના સીધા સાદા અવાજ સામે નષ્ટ થતા હતા. એની અમી ઝરતી નજરે સામે કચડાતી માનવતા જાગી ઉઠતી હતી અને પેાતાને માટે આજ જીવનમાં આવતી કાલ દેખાડતા તથાગતને બહુ માનતી હતી. આ નૂતન વાત એ હતી કે “આજ જીવનમાં અને આજ શરીરમાં પુનર્જન્મ થયાજ કરતા હાય છે. વન પ્રવાહ ક્ષણે ક્ષણે મરીને નવા બનતા જાય છે. પરલાકવાદે આ જીવનને નર્ક બનાવ્યું છે. હું પરલાકની વાત જાણતા નથી, આજ જીવનમાં આજ લાકમાં માનવસમાજ નવીનતા પામી શકે છે, તમામ પાપોને નાશ કરી શકે છે જો વ્યવહારનું રૂપ માનવસમાજના બહુજન હિતાય થાય તાજ.''
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy