SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા * પછી સૈકાઓ વીતતા ગયા તેમ જીવનની શિસ્તના આ નીતિ નિયમો રૂઢ બનીને જામી જવા લાગ્યા. સ્થિતિચુસ્ત બનતી આ જમાવટ આસ્તે આસ્તે ચીની વિરાટને અચલાયતન આકાર ધારણ કરવા માંડીને પ્રગતિશિલતાને રોકવા માંડી. : એકતાનતાના અથવા સહચારના એક્યના કાનુનને રોજના જીવનના શિસ્ત તરીકે દઈ જનાર કનફ્યુશિયસના ગયા પછી, ચીની રાષ્ટ્રની એકતા ઘડનારનું નામ શી હુઆંગ–દી હતું. ચીની રાષ્ટ્રને પ્રથમ ચક્રવતિ ચીની રાષ્ટ્ર પર પહેલીવારની શાસેનએકતા જનાર શી–હુઆંગ-ટી, સીન, નામના એક પશ્ચિમના રાજ્યની રાણીને ગેરકાયદેસર બાળક હતે. શી–હુઆંગ-ટીએ પિતાના બાપાને આપઘાત કરવાની ફરજ પાડીને, તથા માતાને કેદ કરીને શાસન ધારણ કર્યું અને પચીસ વરસની ઉંમરે આખા ચીનને જીતીને તેને એક બનાવવાની કાર્યવાહી શરૂ કરી. એણે ઈ. સ. પૂર્વે ૨૩૦ માં હાન પર કબજો કર્યો, ૨૨૮ માં ચાઓ, જીતી લીધું, ૨૨૩ માં વી, પર વિજય કર્યો, ૨૨૨ માં ચુ, એની હકુમત નીચે આવી ગયો અને એણે ૨૨૧માં યેન પર કબજે કર્યો. ઈતિહાસમાં પહેલીવાર ચીનદેશ એકશાસન નીચે આવ્યું. આ વિજેતાએ શહ–હુઅગ–દીનું નામ ધારણ કરીને નૂતન રાજ્યબંધારણ ઘડ્યું. એણે ચીન પર એક શાસનનું નવું રાજસિંહાસન ઘડવું. વિરાટ દર્શનનું શ્રમરૂપ-ચીની દીવાલ હવે કનફ્યુશિયસ મરણ પામી ચૂક્યો હતે પણ આખા ચીન માટે મેટેરાંઓ તથા માલિકે તરફની આજ્ઞાધારકતાને પાઠ ઘેર ઘેર વંચાતું હતું. Ulllllllll IIIIIIM, સ':/fit T.IT/Indillમull
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy