SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ : : :.. : કાય પામર્સ્ટનની વિદેશી આજનીતિઃ પીલે મંત્રીપદ છોડયું, એટલે તેના વિધીઓની સહાયથી હિગ પક્ષ જોર ઉપર આવ્યું. આ પક્ષના હાથમાં : આશરે ત્રીસ વર્ષ સુધી અધિકાર રહ્યો. ઈ. સ. ૧૮૩રના કાયદાથી નામના પામેલે જëન રસેલ મુખ્ય મંત્રી થયો, અને પાર્ટિન પરદેશ ખાતાના પ્રધાન તરીકે ચાલુ રહ્યો. દુષ્કાળ પછી આયર્લેન્ડમાંથી છેક જડમૂળમાંથી અસંતેષ ગ ન હતો. હજુ વિદેશ જઈ વસતા અનેક આયરિશે મનમાં કાયદાનો રેષ રાખીને કહેતા, કે અંગ્રેજોએ અમને પૂરતી સહાય આપી નહતી. આયરિશ પ્રજાનાં દુઃખ નિવારવાના કામના ઉપાયે કામે લગાડવામાં આવ્યા ન હતા, અને જમીનદારનો પક્ષ કરી ગરીબોના જાન લેવામાં આવ્યા હતા. આખરે આવા અસંતોષથી બળ થયે, પણ તે તરતજ શમાવી દેવામાં આવ્યો. પરંતુ આ બધા કાન્તિ કારક આવેશ પ્રજામાં કયાંથી ભાઈ પામર્સ્ટન પ્રગટયો ? યુરોપમાં ઇ. સ. ૧૮૪૮ની સાલ એટલે ક્રાન્તિનું વર્ષ. રશિઆ સિવાયના લગભગ દરેક રાજ્યમાં પ્રજાકીય બળવા થયા હતા, જેને પરિણામે કેટલાક દેશોમાં પ્રચલિત રાજ્યપદ્ધતિની જડ કાઢી નાખવામાં આવી હતી, અને કેટલાકમાં એ પ્રકારની તૈયારીઓ ચાલતી હતી. તેમાં ફ્રાન્સ, જર્મની, અને ઑસ્ટ્રિઆ જેવા દેશોમાં પ્રજાપ્રકેપ દાવાનળ ફરી વળ્યું હતું. પરદેશમંત્રી પાર્ટનને આવી ક્રાન્તિ ચતી તે ન હતી, પણ ક્રાન્તિની પાછળ રહેલા હેતુરૂપ સિદ્ધાંત તેને માન્ય હતા. ફ્રાન્સમાં નેપોલિયનના ભત્રીજાએ •
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy