SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ "" ૨૬૩ કરતી, કે “ જ્યાર્જ, રાજા થજે. ” આથી તે દૃઢ મનેબળવાળા અને ઉદાર આશયવાળા બન્યા હતા, છતાં અખંડ રાજસત્તા ભાગવવાના તનતેાડ અને સતત પ્રયત્નમાં પ્રા ઉપર તે ઉપકારને બદલે અપકાર કરી શકયેા.મેલિંગ બ્રેાકે લખેલું ‘The Idea of a King' નામનું પુસ્તક આ રાન્ત ધ્યાનપૂર્વક વાંચી ગયેા હતા. તે ઉપરથી તે એવા નિશ્ચય ઉપર આવ્યા હતા, કે પ્રજાના પ્રતિનિધિ બનવું એ રાજાને ખાસ હક છે. રાગ્નની ખાસ સત્તા પ્રજાના કલ્યાણને માટેજ છે. લેાકની સત્તા પાછી સ્થાપવાને માટે એકજ રસ્તા એ છે, કે રાજસત્તાને દેશમાં સર્વોપરિ બનાવવી. પહેલા એ રાજાઓના સમયમાં રાજસત્તા નામશેષ થઈ ગઈ હતી. જ્યારે તેને સૌરિ કરવાને નિશ્ચય કર્યો. રાજકાર્યમાં જેને એકડા નહિ તે રાન્ન શા કામને ? તેણે જોઈ લીધું કે ન્ડિંગ પક્ષ સત્તાધીશ થઈ પડયા છે, એટલે દેશમાં રાજસત્તાને સર્વોપરિ કરવી હાય, તે કાઈ પણ પ્રકારે હિંગ પક્ષને નિર્બળ અને ખતે તે નિર્મૂળ કરી નાખવા .જોઈ એ. વળી રાનને સર્વ સત્તાનું કેન્દ્ર બનાવવા, પક્ષપદ્ધતિથી રાજ્ય ચલાવવાનું ધારણ રદ કરી પોતાના મનમાન્યા પ્રધાને નીમવા, અને ન્ડિંગ પક્ષની દૃઢ થએલી સત્તા કાઈ પણ ઉપાયે તેાડી પાડવી, એવા તેની રાજનીતિના ત્રણ આશયે થઈ પડયા. જ્યાર્જ ૩જો આવા મહાભારત કાર્ય માટે જોઈતી સર્વ શક્તિ આ તરુણ રાજામાં રાજામાં અચળ આત્મશ્રદ્ધા, ધૈર્ય, સાવધતા, કાર્યદક્ષતા, અને હતી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy