SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પાડોશની સ્ત્રીઓ એકઠી મળીને વણતી; કાંતતી, સીવતી, અને વાત કરતાં પુહિતાનું સ્થાન સમાજમાં છેક નીચું હતું. તેમમે પેટપૂર પગાર મળતો નહિ. દરેક અમીરના ઘરમાં આવો એક હલકા પગારનો ગર રહેતો, એને તેની પદવી નોકર જેટલી મનાતી. ગોરાણી ઘણી વાર રડું સંભાળતાં; છતાં કેટલીક ખરેખા શાસ્ત્રજ્ઞ અને ધર્મપરાયણ પડિત હતા, જેમને લીધે ધર્મસ્થાનનું ગૌરવ ટકી રહ્યું. હવે સમાજમાં ભપકાદાર અને રંગબેરંગી કપડાં પહેરધાને શેખ દાખલું થયો. છુટાં ફરફરતાં, અને શણગારવાળાં વસ્ત્રો ઉપર ઝૂલતે ઝબ્બો નાખીને કરતા કેવેલિયર ને દમામ અને આકર્ષકતા જોઈ લેક તેનું અનુકરણ કરતા. વિલાસી ચાર્લ્સ ફેશનમાં વધારો કર્યો. એ સમયમાં યૂરિટનનો લાંબો સાદો, કાળે ઝઓ અને તેમના છુટા આછા કેશ પર પહેરેલી ઉંચી ટોપીની ભવ્ય સાદાઈ ભાત પાડતી. લેકજીવનમાં હજુ સંસ્કારિતા કે સુઘડતા ન હતાં. શહેરમાં સ્વચ્છ પાણી મળી શકતું નહિ, ત્યાં ગંદા પાણીનો નિકાલ કરવાની યેજના ક્યાંથી હોય? શ્રીમતી કઈ કઈ દિવસ સ્નાન કરે, તો પછી જાહેર સ્નાનગૃહની આશા કેવી? લેંકની રીતભાતે કર્કશ અને કઠોર હતી. મોડી રાતની બહાર ફરતા જુવાનો રસ્તામાં જે મળે તેમને ગાળો દે, કે ગમે તેવું વર્તન ચલાવે તેમાં વધે લેવા જેવું કઈને લાગતું ન હતું. શેઠે નોકરને મારતા અને શિક્ષક કોઈ બેવકુફ શિષ્યમાં હોશિયારી આણવા કે આળસુમાં ચંચળતા પ્રેરવા માટે નેતરની સોટીને અમૂલું સાધન માન. મુરઘાંની લડાઈ ગોધા અને હુકાની સાઠમારી, તરવારની પટાબાજી, તેમજ ઘેડદોડ, વગેરેમાં લોકોને આનંદ આવતો. ઘણુંખરૂં આવી રમત રવિવારને દિવસે થતી. કેઈ ગુનેગારને હેડમાં પૂર્યો હોય, કે તેના ઉપર જેરબંધી થતી હોય, અથવા તેને ફાંસી દેવામાં આવતી હોય તે સંખ્યાબંધ લેંકે એ તમારી જેવા ભેગા થઈ જતાં. ટેનિસ, મેપોલ, ફુટબેલ આદિ રમેતે લોકપ્રિય હતી. ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યા પછી લેકજીવનમાં વિલાસ અને દુરાચાર વધ્યાં. નીશાબાજી નાટકશાળા, નૃત્ય, ગાન, અને ઘોડેસવારી એ સમય વીતાવવાનાં સાધન થઈ પડયાં. કાફીખાનાંમાં લેકે સારી પેઠે એકઠા થતા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy