SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સ એનનું રાજ્ય ઉજળું છે: એ રાંક, દેશપ્રેમી, અને શાળા રાણીના અમલમાં ફ્રાન્સની સત્તા તાડી ઈંગ્લેન્ડે યુશપમાં વિજયંના વાવટા ઉડાવ્યા, અને મહારાજ્યનું પંદ મેળવ્યું. એમના સમયમાં રાજ્યબંધારણમાં ફેરફાર થતાં હતા, અને વિશ્વાસવાળા માણસાને મંત્રી બનાવવાની જરૂર પડતી હતી. ઇ. સ. ૧૦૧૦ના લાક િવરાધના વહેણમાં તણાઈ તે રાણીએ પ્રધાના બદલ્યા. આટલેથી રાજ્યબંધારણમાં પલટા થઈ ને લેાકશાસનના માર્ગ મેાકળા થતા ગયા એ સ્પષ્ટ છે. સ્ટુઅર્ટના દિવસે ભરાઈ ગયા. રાજા અને પ્રજા વચ્ચેના કલહ પૂરા શે, અને આપઅખત્યાર અને ખીનજવાબદાર સત્તાને અસ્ત થયા. પહેલા એ પરદેશી રાજાએને દેશના રાજ્યવહીવટની ખબર કે પરવા ન હતી, એટલે ધીરે ધીરે વહીવટની સર્વ સત્તા અને જવામંદારી મંત્રીમંડળ ઉપર આવી પડી. આમ દેશના ઇતિહાસમાંથી રાજાનું પ્રથમ સ્નાન ખસી ગયું એટલુંજ નહિ, પણ સામાન્ય રીતે મંત્રીમંડળના અધિષ્ઠાતાને એ સ્થાન વયું; મતલબ મેં રાજા નામને બની ગયૈ!: પ્રકરણ ૯મું સામ્રાજ્યના ઉડ્ડય નવી દુનિયાની શોધમાં અંગ્રેજ વહાણવટીએનાં પરાક્રમેાની ગુણુગાથા આવી ગઈ છે. સેાળમા સૈકામાં અંગ્રેજોએ ન્યૂ ફાઉન્ડ લેન્ડ સંસ્થાન સ્થાપ્યું, પણ તેની આખેાહવા પ્રતિકૂળ હાવાથી સંસ્થાનીએ સ્વદેશ પાછા આવ્યા. પરંતુ અંગ્રેજ ખલાસીએ અજાણ્યા સમુદ્રોમાં પ્રવાસ કરી નૌકાશાસ્ત્રમાં પ્રવીણ બનતા હતા, અને વહાણુ બાંધવાના ઉદ્યોગ ખીલતા હતા. સ્પેનના અજીત સૈન્યને હરાવ્યા પછી ઈંગ્લેન્ડના પ્રતિસ્પર્ધી અદૃશ્ય થયા, અને તેની સામુદ્રિક શ્રેષ્ઠતાના ગણેશ ખેઠા. સત્તરમા સૈકામાં નીચેના ચાર મહાપ્રશ્નાને નિર્ણય કરવાના હતાં. ૧. રાજા અને પાર્લમેન્ટ વચ્ચે સત્તાની વહેંચણુ. ૨. ઇલિઝાબેથે સ્વીકારેલા મધ્યમ માર્ગથી થએલો ધાર્મિક ગુચવાડા. ૩. નવી દુનિયા અને ઈંગ્લેન્ડનો સબંધ: ૪.. - ઈંગ્લેન્ડ, સ્વેટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે સમાધાન.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy