SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આમાંના માત્ર ત્રીજા પ્રશ્નને બ્રિટિશ સામ્રાજ્યના ઉદય જોડે સંબંધ છે. સોળમા સૈકામાં દેશમાં બેરેજગારી વધી પડી. મઠો બંધ થયા, ને વેર શરૂ થયો, અને યુરોપમાં સોનારૂપાની ધાતુઓ આવવા લાગી. આવાં કારણથી ઈલેન્ડની આર્થિક સ્થિતિ ફરી ગઈ. આ સ્થિતિને તેડ કાઢવા કેટલાકને દરિયાપારના મુલક જોડે વેપાર કરવાનો ઉપાય સૂઝ. આથી સનદ અને પરવાનાની માગણી થવા લાગી. ઈ. સ. ૧૬૦૦માં લંડનના કેટલાક ગૃહસ્થાએ મળી ઇગ્લિશ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ સ્થાપી. તેણે પહેલો પ્રવાસ મસાલાના ટાપુઓ તરફ કર્યો. ત્યાંથી તેમનાં વહાણો લવિંગ, મરી વગેરે તેજાના ભરીને આવ્યાં. આ વેપારમાં તેમના હરીફ વલંદા હતા. વલંદાઓ અંગ્રેજો કરતાં વધારે પ્રબળ હોવાથી ફાવી જતા. દરમિઆન ઇ. સ. ૧૬૨૩માં ૯ અંગ્રેજ વેપારીઓનાં એઓયનામાં ખૂન થયાં. આથી અંગ્રેજોએ પૂર્વના પ્રદેશમાં એકલે હાથે વેપાર કરવાનો નિશ્ચય કર્યો. અંગ્રેજોએ જે કે ઈસ્ટ ઇન્ડિઝ ટાપુઓ તજી દીધા, પણ તેમણે સુરતમાં કાઢી નાખી હતી. પોર્ટુગીઝ લેકેએ બને તેટલાં વિઘ નાખ્યાં. અનેક વેળા તેઓ લડયા અને હાર્યા, પણ છેવટે પોર્ટુગીઝ નબળા પડયા. કંપનિઓ મદ્રાસ (ઈ. સ. ૧૬૪૧), મુંબઈ (ઈ. સ. ૧૬૬૧), અને કલકત્તા (ઇ. સ. ૧૬૯૧) માં કાઠીઓ નાખીને કિલ્લેબંધી કરી. માર્ગમાં વહાણોને ખોરાક વગેરે સાધને પૂરાં પાડવાને કેપ કેસ્ટ કેસલ અને સેન્ટ હેલિનાનાં મથકે હાથ કરવામાં આવ્યાં. હવે અમેરિકામાં સંસ્થા સ્થાપવાની શરૂઆત થઈવેપારવૃદ્ધિને અ સર વૈટર રેલીને વર્જિનિઆ વસાવવાની સનદ આપવામાં આવી; પણ તેને પ્રયાસ નિષ્ફળ ગયો, એટલે ઈ. સ. ૧૯૦૭માં કેટલાક સાહસિક પુરુષોએ ચેસાપિક અખાતમાં જેમ્સ ટાઉનની સ્થાપના કરી. આ નવા સંસ્થાનીઓને પ્રારંભમાં અનેક અગવડ અને સંકટો સહેવાં પડયાં. એટલામાં જેમ્સ હેપ્ટન કોર્ટનો છબરડે વાળે, અને દારૂગોળાના અવતરાએ રાજાની ધર્મધતાને ટોચે ચડાવી. હવે યૂરિટતાને ખૂબ રંજાડવા સંધ્યા, એટલે તેમને માટે દેશમાં ફરી ઠામ વસવાનું ન રહ્યું. તેમની એક ટાળીએ હેલેન્ડમાં જઈ લીડામાં વસવાટ કર્યો. એ શ્રમજીવી, સ્વાભિમાની,,
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy