SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ આ કરાર “પવિત્ર સંધિ” અને “પ્રતિજ્ઞા' (solemn-League and Covenant) કહેવાય છે. આ સંધિ થતાં લેવનના ઠાકરની સરદારી નીચે ૧૦,૦૦૦ માણસનું લશ્કર સરહદ ઓળંગી ઈગ્લેન્ડમાં ઉતરી આવ્યું.) ઇ. સ. ૧૬૪૪: આયર્લેન્ડનું લશ્કર રાજાને બહુ ખપ ન આવ્યું, એથી ઉલટું ઝેંટ લશ્કરે પ્રજાપક્ષમાં ભળીને યુદ્ધનો રંગ બદલી નાખ્યો. એ લશ્કરે કે પરગણામાં કૂચ કરીને ન્યુકેસલને હલ્લ પર ઘેરે ઘાલતે અટકાવ્યો, એટલે ન્યુકેસલ યોર્કમાં ભરાઈ ગયું. પરંતુ સ્કોટલેન્ડના અને પાર્લમેન્ટના સંયુક્ત લશ્કરે યોર્કને ઘેરે ઘાલ્યો. રાજાએ પર્ટને લશ્કર લઈ યોર્ક દેડાવ્યો. રસ્તામાં નવા સિપાઈઓની ભરતી કરતા કરતા પર્ટ આવી પહોંચે, અને તેણે યુદ્ધ કર્યા વિના કને ઘેરે ઉઠાવી લેવાની ફરજ પાડી. રણસીઓ પર્ટ દુશ્મનની પૂંઠે પડે. ચતુર કોમ્બેલે કુંવરની ભૂલને લાભ લેવાનો વિચાર કર્યો. ઇ. સ. ૧૬૪૪ના જુલાઈની 9મી તારીખે ર્કથી ૮ માઈલ દૂર આવેલા માર્ટનમૂર પાસે બે લશ્કરે સામસામાં આવી ગયાં. રુપના ઘોડેસવારે થાકેલા, અવ્યવસ્થિત અને હતાશ થઈને પડ્યા હતા. એવામાં કોમ્બેલે ચિતે હલ્લે કર્યો, એટલે સ્પર્ટના ઘોડેસવારે અને હયદળ વીખરાઈ ગયાં. ૧૭,૦૦૦ સિપાઈઓમાંથી રાજપક્ષના ૬,૦૦૦ માણસે બચ્યા, અને બાકીના મરાયા કે વીખરાઈ ગયા. આમ યોર્ક તાંબે થઈ જતાં ઈંગ્લેન્ડનો ઉત્તર પ્રદેશ રાજાના હાથમાંથી ચાલ્યો ગયો. - આખા વિગ્રહમાં માત્ર આ યુદ્ધમાં પ્રજાને નિશ્ચિત વિજય થયો. તેને ખરો યશ કોન્વેલને ઘટે છે. કેન્ડેલે પાર્લમેન્ટના લશ્કરની ખામી જેઈને પિતાની હયદળની ટુકડીને તાલીમ આપી હતી. તેમનામાં સખત તાલીમ, તીવ્ર ધર્મોપદેશ, ગંભીરતા, અને ઈશ્વરને ભય એની નમુનેદાર અસર હતી. માથું મૂકીને આવેલા સિપાઈઓને યુદ્ધ-ફરતા જોઈ પેટે તેમને “વળબાહું” (Ironsides)નું ઉપનામ આપ્યું. ) કર્નલમાં નાની જીત મેળવી રાજ લંડન જવા ઉપડ્યો, પણ પ્રજાપક્ષના લશ્કરે તેને પૂબેરી આગળ અટકાવ્યો. (૨૭મી ઓકટોબર, ઈ. સ. ૧૬૪૪) યુદ્ધનું ખાસ પરિણામ ન આવ્યું; કેમકે લશ્કરને સરદાર મેજોસ્ટરને ઠાકર નરમ સ્વભાવનો હતો, અને તેનામાં યુદ્ધકળાનું સાધારણ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy