SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચેથે પ્રકાશ ૧૬ [ દેવકૃત અતિશય केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः ॥७॥ शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः । भजन्ति प्रातिकूल्यं न, त्वद तार्किका इव ॥८॥ (૭) કેશાદિની અવસ્થિતતા:- હે કરુણાસાગર ! તવ = આપના = મસ્તકના વાળ, રોમ, નખ અને દાઢી-મૂછ ૦ = અવસ્થિત રહે છેવધતા નથી. પ્રતિ = આ પ્રમાણે તવ =આપને અ = આ વાઘોપિ = બાહ્ય પણ શો = ગમહિમા = અન્ય તી= બ્રહ્મા આદિ દેવોએ આદત = પ્રાપ્ત કર્યો નથી. ત્યારે અંતરંગ વેગની વાત તે દૂર જ રહી.) પ્રશ્ન :- આ અતિશય જે ભગવાનના ગમહિમાથી હેય તે એને કર્મક્ષયજન્ય અતિશયમાં ગણ જોઈએ ને? ઉત્તર – દીક્ષા સમયે ઇન્દ્ર ભગવાનની ભક્તિથી વજના પ્રયોગથી મસ્તક, કેશ વગેરે જરા પણ વધે નહિ તેવા કરી દે છે. આથી આ અતિશય દેવકૃત છે. (૮) વિષયોની અનુકૂળતા – હે કૃપાસિંધુ! રા= આપની પાસે તા૦ = બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસકનૈયાયિક એ પાંચ તાર્કિકેનીડર gણ = જેમ • = શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ નામના પ = પાંચ જો =વિષયે કા =પ્રતિકૂળ ભાવ મ =રાખતા નથી–અનુકૂળ રહે છે ૩૨. પ્રતિકૂળ બનેલા બૌદ્ધો વગેરે ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાનને જોઈને અને ભગવાનની પાંત્રીશ ગુણેથી યુક્ત વાણી સાંભળીને પ્રતિભારહિત બની જવાથી અને કોઈ જાતની દલીલ કરવાની શક્તિ ન રહેવાથી તેમને બધે જ મદ ઓગળી જાય છે. આથી તેઓ ભગવાન પાસે દલીલ વગેરેથી પ્રતિકૂળ બનતા નથી. ૩૩. ભગવાનને વીણું વગેરેના આનંદદાયી શુભ શબ્દો જ સંભળાય છે. રૂપ પણ રાજવિભૂતિ, વિમાન, રમણીય નારી વગેરે સુંદર જ જોવામાં આવે છે. ભગવાનને આહાર પણ મધુર આદિ શુભ રસરૂપે પરિણમે છે. એ પ્રમાણે સ્પર્શ અને ગંધ પણ અનુકૂળ હોય છે.
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy