SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) મહાજનની દરેક વ્યક્તિ પેાતાનાં વેપાર ધંધા અને સંસ્કૃતિના ખ્યાલ રાખી પેાતાનાં કુલગુરૂ સાથે મસલહત કરી પેાતાનાં અને પેાતાનાં સગાંનાં ગોત્ર નકકી કરે તે ભવિષ્યમાં મિથ્યાવાદના અંત આવે. “ જાગ્યા ત્યાંથી સવાર ” એ પ્રમાણે આ ગોત્રનાં સંસ્કૃત અને પ્રાકૃત નામ તથા તેના ભાવાર્થ જાણ્યા પછી તેમાંથી પોતાને અનુકુળ આવે તે ગોત્ર પાતે કબુલ કરે અને હવે પછી ભવિષ્યમાં તે પ્રમાણે વર્તવાના નિર્ધાર કરે તે ગૃહસ્થાશ્ર્ચમના ધર્મનું એક આવશ્યક અંગનું પુનિવ ધાન કર્યાનું ફળ મેળવાશે. અખિલ ભારત તેમા પરિષદના દ્વિતિય સંમેલનના રિપોર્ટ ઉપરથી જણાય છે કે એ ભાઈ દશાનીમા વૈશ્ય છે. તેમણે પેતાના પેટના છઠ્ઠા પરિચ્છેદમાં નીમા વાણિયાની ઉત્પત્તિ, સુંદ પુરાણુાન્તર્ગત રૂદ્રગોપાખ્યાનમાં વર્ણવેલી છે તે સ્વીકારી છે. તેમને આ બત્રીસ ગેાત્રની માહીતી નથી. તે કાઇ સેવાભાવી નીમા વણિક મહાજન ગૃહસ્થ અગર તેમના કુલગુરૂઓમાંથી કોઇ વ્યક્તિ ત્યાં જઈ તેમને આ કુળદેવ-દેવી કુળગુરૂ અને કુળાચારની માહીતી આપે તેા લગભગ પચીસસે' માણુસની વસ્તી આ સાંસ્કારમાં ભળે તે એક જ્ઞાતિ સેવાના સંગઠ્ઠનનું ઉત્તમ કાર્ય કર્યાંનું ફળ મેળવે. જેમ જ્ઞાતિના નામાના સસ્કૃતમાંથી પ્રાકૃત અને તેમાંથી લેાકભાષામાં ને ત્યાંથી પછી ગુજરાતીમાં થયેલ ફેરફાર આ પ્રકરણમાં અગાઉ વર્ણવેલ છે, તેવીજ રીતે આ બત્રીસ ગોત્રનાં મુળ સંસ્કૃત નામ ઉપરથી પ્રાકૃત ને પછી કેટલાકનાં લાકભાષામાં નામાનાજ ફેરફાર થયા છે. એ જાણી હવે પછી ગોત્રનાં હાલ ખેલાતાં નામના અર્થની માહીતી નહી. હાવાના કારણે એ નામે તા કલ્પિત છે એમ સમજવાની ને માનવાની તથા તેની તરફ અવગણના કરવાની ભૂલ ન કરે તે માટે નીમા વણિક મહાજનની દરેક વ્યક્તિને નમ્ર વિનંતિ છે. ગૃહસ્થાશ્રમના “ લગ્નસબંધ ” ના ધર્મમાં અને જ્ઞાતિની હયાતિ માટે નેત્ર એ એક આવશ્યક અંગ છે. તેની અવગણના એટલે જ્ઞાતિની અવગણનાની બરાબર અહિત કર્તા નીવડે છે. અને તેથી સમસ્ત જ્ઞાતિ ઉપડ઼સનીય સ્થીતીમાં મુકાઇ જવા તરફ ખેંચાય છે. આ અનિષ્ટ થતું અટકે તે માટે ગોત્રના નામના મૂળ શબ્દો અને તેના સત્ય અર્થ બહુ મહેનતથી મેળવી આગળના પ્રકરણમાં આપ્યા છે. આથી સમય નીમા વણિક મહાજન ભલે દશા હા કે વીશા જૈન હા વૈષ્ણવ હા કે સનાતની હા. તે દરેક વ્યક્તિ આ પછીના આઠમ પ્રકરણમાં દર્શાવેલાં મૂળ તથા સત્ય અર્થના અભ્યાસ કરી તેને યથાયેગ્ય ઉપયોગ કરી જ્ઞાતિની મહત્તા અને તેજમાં વધારો કરે એવી આશા સેવવામાં આવે છે, वस्तु
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy