________________
શરણ ૮ મુ गोत्रना नामना मुळशब्दा. तथा तेना अर्थ. નિયમા વૈશ્યા એ પ્રકરણમાં આપણે જોયું કે જ્ઞાતિના જુના ઈતિહાસના જ્ઞાનના અભાવે આવી સંયમ પાળનારી અને વંશ વિશુદ્ધિમાં બ્રાહ્મણે જેટલી જ કાળજી રાખનારી બહુ જુના વખતની જ્ઞાતિની કદર કરવામાં આપણે બહુજ ભુલ કરી છે. આપણે એ પણ જોયું કે ચાતુર્વર્યના સમયમાં જેમ બ્રાહ્મણે ભજન સંબંધ અને લગ્ન સંબંધના ચુસ્ત હિમાયતી હતા. તે સમયના નવમા વૈપા પણ તેટલા જ હિમાયતી હતા. એટલે બ્રાહ્મણે જેમ પિતાની જાતિની હયાતિ આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંની જણાવે છે તેવી જ રીતે આ જ્ઞાતિની હયાતિ પણ તે સમયની જ છે. વચમાં. વિ. સ. પુર્વે પાંચમા છઠ્ઠા સૈકાથી સમાજ અને ધર્મ એ બંને સંસ્થાઓ વચ્ચે વિવાદિત સમય શરૂ થયો ત્યારથી વિ. સં. નવમા સેકા સુધી બ્રાહ્મણેએ પિતાના ભજન પ્રબંધ અને લગ્ન સંબંધ ચુસ્તપણે સાચવી રાખ્યા તેવી રીતે નિયમા વરવા એમણે લગ્નસંબંધ પિતાની જ્ઞાતિમાંજ સાચવી રાખે. ભેજન પ્રબંધ પિતે વેપારી હેવાથી બીજા વેપારી કે વાણિઆ સાથે શરૂ કર્યો અને બ્રાહ્મણ પછીની વાણની જીતમાં પિતાના લગ્નસંબંધનાં સંયમને લીધે અગ્રેસરપણું મેળવ્યું. નવમા દશમા સૈકામાં તૈયા: ને બદલે વળગ્ય એમ નામ પલટ કરી, સઘળા વ્યાપારી વાણિઆએમાં ભળી ગયા. તે પણ આપણે જોયું. લગભગ બે હજાર વર્ષના વિવાદી સમયમાં ભાષામાં પણ બહુ ફેર ફાર થશે. તેમની જ્ઞાતિની ઉત્પત્તિ સમયે લેક ભાષા સંસ્કૃત હતી. તેમની જ્ઞાતિનું અને ગાત્રોનાં નામ સંસ્કૃત ભાષામાં હતાં. તે પછી સમય જતાં વિવાદી સમયે જેમ સમાજ અને ધર્મમાં પરિવર્તન કર્યા તેવું પરિવર્તન ભાષામાં પણ થયું. લેક ભાષા સંસ્કૃત હતી તેવી પ્રાકૃત પણ થઈ. તે પ્રાકૃત પછી નવમા દશમા સૈકા પછી અપભ્રષ્ટ ભાષા થઈ તે પછી પંદરમા સૈકામાં જુની ગુજરાતી અને તે પછી સેળમા સૈકામાં હાલની ગુજરાતી થઈ. આપણા ગુજરાત પ્રાંત પુરતે આ ભાષાનો ઈતિહાસ છે. જ્યારે નવમા સૈકામાં વૈરૂ ના જાનેઈ સંસ્કાર ભોજન પ્રબંધ વિગેરે છેડી. વાણિઆ જાતીમાં ભળ્યા, ત્યારે પિતાની નાતના ગેઝનાં નામ સ્વીકારતી સમયે તેમના સમાજ નિયામએ અસલ સંસ્કૃત શબ્દની અર્થ સંપત્તિ સાચવી તે સમયની લેકભાષામાં નવાં નામ સ્વીકાર્યા. આ નામે કાયમ રહ્યા પરંતુ અર્થ સંપત્તિ વિસારે પડી. બ્રાહ્મણોએ અર્થ સંપત્તિ પિથી પાનામાં સંગ્રહી રાખી એ પિથી પાનાનું છવા સાચવવામાં બ્રાહ્મણોએ સમાજની અને જ્ઞાતિની ઉત્તમ